04-06-2026

તમામ વિમેન્સ  T20 વર્લ્ડ કપમાં રમનાર ખેલાડીઓ

માત્ર સાત જ ખેલાડીઓએ તમામ વિમેન્સ T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતની હરમનપ્રીત કૌરે T20 વર્લ્ડ કપમાં 726 રન બનાવ્યા અને 11 વિકેટ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સે 11 વિકેટ લીધી અને 1216 રન બનાવ્યા  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ 503 રન બનાવ્યા અને 40 વિકેટ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દક્ષિણ આફ્રિકાની મેરિઝેન કેપે 31 વિકેટ લીધી 453 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

શ્રીલંકાના ચમીરા અટાપટ્ટુએ 711 રન બનાવ્યા  અને 13 વિકેટ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ન્યુઝીલેન્ડની સોફી ડિવાઈને 29 વિકેટ લીધી અને 785 રન બનાવ્યા  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વેસ્ટ ઈન્ડિઝની સ્ટીફન ટેલરે 1014 રન બનાવ્યા અને 33 વિકેટ લીધી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM