AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો

CBSE અવાજ ઉઠાવનાર કોઈ એક-બે વિદ્યાર્થી નહોતા. 18 લાખમાંથી 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પેપર ચેલેન્જ કર્યા અને 4 લાખથી વધુએ સ્કેન કોપીની માંગણી કરી, જે પાછલા વર્ષ કરતા 400% વધુ છે,આ આંકડો જ સાબિત કરે છે 23% વિદ્યાર્થીઓને લાગ્યું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ સમગ્ર વિવાદની સૌથી વધુ ધ્યાન ખેંચનારી અને રસપ્રદ વાત એ રહી કે આ સમગ્ર મામલાની આગેવાની કોઈ સંગઠન, સ્ટુડન્ટ યુનિયન કે કોઈ રાજકીય પાર્ટી દ્વારા નહીં પરંતુ એક વિદ્યાર્થીએ તેની સમસ્યા સોશિયલ મીડિયા પર શેર કરી. અન્ય એ તેના ટેન્ડર ડોક્યુમેન્ટની તપાસ કરી અને ત્રીજા વિદ્યાર્થીઓ ટેકનિકલ ખામીઓને ઉજાગર કરી. સમગ્ર દેશ સમક્ષ સત્ય લાવ્યુ. આ ત્રણેય વિદ્યાર્થીઓના પ્રયાસોએ સાબિત કર્યુ કે આજના ડિજિટલ યુગમાં સવાલ પૂછવાની અને જવાબ માગવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે.

ન્યાય માગતા વિદ્યાર્થીઓને 'એન્ટી નેશનલ' ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો
| Updated on: Aug 06, 2026 | 4:16 PM
Share

CBSE ધોરણ 12નું નું પરિણામ આવ્યા બાદ સમગ્ર દેશમાં માહોલ ગરમાયેલો છે અને આ વખતે ગરબડીઓ પરીક્ષાના પેપરને લઈને નહીં પરંતુ પેપર ચેકિંગમાં એટલે કે ‘ઓન સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમમાં સામે આવી છે. દેશના લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાએ 12 મા ના પરિણામ માં ઓછા માર્ક્સ અને મૂલ્યાંકનમાં થયેલી ટેકનિકલ ક્ષતિ અંગે ફરિયાદ કરી છે. જો કે દરેક વસ્તુઓને રાજકીય ચશ્માથી જોવાના આદિ આપણા નેતાઓ અન પિઠ્ઠુઓએ વિદ્યાર્થીઓએ ઉઠાવેલા સવાલને પણ વિપક્ષી રાજનીતિનો ભાગ ગણાવ્યા. ઓછા માર્ક્સ મળતા વિદ્યાર્થીઓએ રીચેકિંગ માટે અરજી કરી હતી અને આ દરમિયાન જે થયુ તેનાથી વિદ્યાર્થીઓના પગતળેથી જમીન સરકી ગઈ. વિદ્યાર્થીઓને રિચેકિંગ કરાયેલી જે આન્સરશિટ મોકલવામાં આવી તેમાંથી અનેક વિદ્યાર્થીઓને એવી ઉત્તરવહીઓ મળી, જે તેમની હતી જ નહીં. અથવા તો અડધી તેની હતી પરંતુ પાછળની કોપી જે જોડવામાં આવે છે તે...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">