AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nifty Options BTST: નિફ્ટીમાં આવશે મોટો ઘટાડો? રિપોર્ટમાં મળી રહ્યા 57% મંદીના સંકેત

આગામી ટ્રેડિંગ સેશનને લઈને મહત્વપૂર્ણ સંકેતો સામે આવ્યા છે. એક AI અને OI (Open Interest) આધારિત એનાલિસિસ પ્લેટફોર્મ અનુસાર, નિફ્ટીમાં ઘટાડો થવાની આશરે 57% સંભાવના દર્શાવવામાં આવી છે

| Updated on: Jun 04, 2026 | 1:57 PM
Share
શેરબજારમાં આગામી ટ્રેડિંગ સેશનને લઈને મહત્વપૂર્ણ સંકેતો સામે આવ્યા છે. એક AI અને OI (Open Interest) આધારિત એનાલિસિસ પ્લેટફોર્મ અનુસાર, નિફ્ટીમાં ઘટાડો થવાની આશરે 57% સંભાવના દર્શાવવામાં આવી છે. પ્લેટફોર્મના ડેટા મુજબ બજારમાં "Short Buildup" જોવા મળી રહ્યું છે, જે સામાન્ય રીતે મંદીના સંકેત તરીકે માનવામાં આવે છે.

1 / 5
રિપોર્ટ અનુસાર, નિફ્ટી માટે 23000 Put Option ખરીદવાની ભલામણ કરવામાં આવી છે. આ ટ્રેડ માટે એન્ટ્રી રેન્જ ₹34.4થી ₹38.0 દર્શાવવામાં આવી છે, જ્યારે પહેલો ટાર્ગેટ  ₹54.3 અને બીજો ટાર્ગેટ (T2) ₹90.5 રાખવામાં આવ્યો છે અને સ્ટોપલોસ ₹18.1 સૂચવવામાં આવ્યો છે.

2 / 5
પ્લેટફોર્મના વિશ્લેષણ મુજબ PE સાઇડમાં મજબૂત OI બિલ્ડઅપ, પ્રીમિયમમાં વધારો અને સ્માર્ટ મની ફ્લો જેવા પરિબળોના આધારે આ સ્ટ્રાઈક પસંદ કરવામાં આવી છે.

3 / 5
રિપોર્ટમાં નિફ્ટી માટે સરેરાશ -0.73 ટકા મૂવમેન્ટની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, બજાર નિષ્ણાતોનું કહેવું છે કે ટેકનિકલ સિગ્નલ્સ માત્ર સંકેતરૂપ હોય છે અને રોકાણકારોએ કોઈપણ નિર્ણય લેતા પહેલાં પોતાના નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ.

4 / 5
વૈશ્વિક બજારો, FII-DII પ્રવાહ અને સ્થાનિક આર્થિક પરિબળો પણ બજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો આગામી સેશનમાં વેચવાલીનું દબાણ યથાવત્ રહેશે, તો નિફ્ટી પર વધુ દબાણ જોવા મળી શકે છે. જોકે, કોઈપણ અચાનક સકારાત્મક વૈશ્વિક સમાચાર અથવા સ્થાનિક બજારમાં મજબૂત ખરીદીના કારણે આ અંદાજમાં ફેરફાર પણ થઈ શકે છે. તેથી રોકાણકારોને જોખમ વ્યવસ્થાપન સાથે જ ટ્રેડિંગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

5 / 5

Gold-Silver Rate Today : આજે પણ ગગડ્યું સોનું ! દિલ્હી-અમદાવાદમાં ઘટી ગયો સોના-ચાંદીનો ભાવ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી

બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર

લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'

અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ

શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'

Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન

જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video

સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'

ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા

g clip-path="url(#clip0_868_265)">