AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET-UG પેપર લીક, 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના સપના સાથે ક્રૂર મજાક, છેલ્લા 7 વર્ષમાં 70 થી વધુ પેપર લીક

ભારતમાં મેડિકલ પ્રવેશ માટેની સૌથી મહત્વની ગણાતી નીટ (NEET UG 2026) પરીક્ષા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. આ વખતે 22,79,000 જેટલા વિદ્યાર્થીઓએ ડૉક્ટર બનવાના સપના સાથે પૂરી ઈમાનદારીથી તૈયારી કરી હતી, પરંતુ પેપર લીકની ઘટનાએ તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે. 3 મેના રોજ જ્યારે લાખો વિદ્યાર્થીઓ ભારે તણાવ અને આશા સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા, ત્યારે તેમને અંદાજો પણ નહોતો કે તેમની ઈમાનદારીનો મુકાબલો એવા બેઈમાન તત્વો સાથે થવાનો છે જેઓ પહેલાથી જ પ્રશ્નોના જવાબ જાણતા હતા.

NEET-UG પેપર લીક, 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના સપના સાથે ક્રૂર મજાક, છેલ્લા 7 વર્ષમાં 70 થી વધુ પેપર લીક
| Updated on: May 15, 2026 | 4:32 PM
Share

NEET-UG 2026 પેપર લીક કૌભાંડની શરૂઆત ખૂબ જ ચોંકાવનારી રીતે થઈ હતી. તપાસમાં બહાર આવ્યું છે કે 1લી મેના રોજ કેરળમાં MBBS કરી રહેલા એક વિદ્યાર્થીએ સીકરમાં રહેતા તેના મિત્રને નીટનું એક ‘ગેસ પેપર’ મોકલ્યું હતું . 2જી મેના રોજ આ પેપર સીકરમાં પીજી (PG) ચલાવતા એક વ્યક્તિ પાસે પહોંચ્યું અને તેણે ત્યાં તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તે વહેંચી દીધું. 3 મેના રોજ જ્યારે અસલી પરીક્ષા લેવાઈ ત્યારે ખબર પડી કે ગેસ પેપરના 150 થી વધુ પ્રશ્નો અસલી પ્રશ્નપત્ર સાથે હૂબહૂ મળતા આવતા હતા . આ પ્રશ્નો હાથથી લખાયેલા હતા અને તેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી તેમજ બાયોલોજીના 300 થી વધુ પ્રશ્નોનો સમાવેશ થતો હતો. નિષ્ણાતોના મતે, પરીક્ષામાં એકાદ-બે પ્રશ્નો મળતા આવે તે સામાન્ય હોઈ શકે, પરંતુ 150 જેટલા પ્રશ્નો વર્ડ ટુ વર્ડ, કોમા ટુ કોમા, નંબર ટુ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">