AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Refrigerator Cockroach Removal Tips : ફ્રિજમાં દેખાઈ રહ્યા છે વંદા? આ 7 સરળ અને અસરકારક ઉપાયોથી મેળવો છુટકારો!

રેફ્રિજરેટરમાં વંદા દેખાવા ખાલી ગંદકીનું લક્ષણ નથી, પરંતુ તે રસોડામાં સ્વચ્છતાની ગંભીર સમસ્યાને પણ દર્શાવે છે. ભેજ, ગરમ વાતાવરણ અને ખોરાકના નાના કણો વંદાઓને આકર્ષે છે. જો સમયસર ધ્યાન ન આપવામાં આવે તો તેઓ આખા રસોડામાં ફેલાઈ શકે છે.

| Updated on: Jun 03, 2026 | 1:59 PM
Share
હકીકતમાં થોડી ભેજ, ખોરાકના બચેલા કણો અને ગરમ જગ્યાઓ વંદાઓને આકર્ષે છે. જો વંદાઓને સમયસર રોકવામાં ન આવે તો તેઓ ઝડપથી વધીને આખા કિચનમાં ફેલાઈ શકે છે. સદભાગ્યે કેટલીક સરળ સફાઈ અને જાળવણીની ટેવો અપનાવીને આ સમસ્યાને ઘણાં અંશે નિયંત્રિત કરી શકાય છે.

1 / 7
સફાઈ શરૂ કરતા પહેલા રેફ્રિજરેટરનો પ્લગ કાઢો. આનાથી તમે રેફ્રિજરેટરના દરેક ભાગને સુરક્ષિત અને સારી રીતે સફાઈ કરી શકો છો. ફ્રિજમાં રાખેલી તમામ ખાદ્ય વસ્તુઓ, ટ્રે અને ડ્રોઅર્સને બહાર કાઢવા ત્યારબાદ ખોરાકના ટુકડાઓ, બગડેલો ખોરાક અથવા જમા થયેલી ગંદકી પર ખાસ ધ્યાન આપવી. આવી વસ્તુઓ જ વંદાઓને આકર્ષે છે.

2 / 7
હળવું ગરમ પાણી અને ક્લીનરનો ઉપયોગ કરીને રેફ્રિજરેટરને અંદર અને બાહેરથી સાફ કરવું જોઈએ. ખાસ કરીને રબર સીલ, શાકભાજીના બોક્સ, ટ્રેના ખૂણા અને ડ્રિપ ટ્રે જેવા વિસ્તારોને સાફ કરવું. નાની ગંદકી પણ વંદો માટે ખોરાક બની શકે છે.

3 / 7
ગરમીને કારણે વંદો ઘણીવાર રેફ્રિજરેટરની પાછળ અને નીચે છુપાઈ જાય છે. રેફ્રિજરેટરને દિવાલથી થોડું દૂર ખસેડો જેથી તેની પાછળની કોઈપણ ધૂળ, ખોરાકના કણો અને જંતુના અવશેષો સાફ થઈ શકે. દિવાલો, ફ્લોર, પાઇપો અને ઇલેક્ટ્રિક સોકેટની આસપાસ રહેલી તિરાડો અથવા ખાલી જગ્યાઓ તપાસવી. જો ક્યાંય ગેપ દેખાય તો તેને સીલન્ટ અથવા પુટીથી બંધ કરી દેવી.

4 / 7
ખાદ્ય વસ્તુઓ હંમેશા બંધ ડબ્બાઓમાં રાખવી જોઈએ. ફળો, શાકભાજી અથવા બચેલો ખોરાક ખુલ્લો રાખવા નહીં. જો ટાઇલ્સ પર કંઈક પડી જાય તો તેને તરત જ સાફ કરી લેવી જોઈએ. ભરેલી કચરાપેટી વંદાઓને આકર્ષે છે. તેથી રસોડાનો કચરો નિયમિત રીતે બહાર ફેંકો અને ઢાંકણાવાળી ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ. આથી વંદાઓની સંખ્યા વધવાની શક્યતા ઘણી ઓછી થઈ શકે છે.

5 / 7
જો નિયમિત સફાઈ છતાં વંદાઓની સમસ્યા દૂર ન થતી હોય તો પ્રોફેશનલ પેસ્ટ કન્ટ્રોલ સેવાની મદદ લેવી વધુ યોગ્ય રહેશે. સમયસર પગલાં લેવાથી તમારું રસોડું સ્વચ્છ અને સુરક્ષિત રહી શકે છે.

6 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

7 / 7

આ પણ વાંચો, AC Bill Saving Tips : આખી રાત AC ચલાવશો તો પણ નહીં આવે વધારે બિલ, બસ ON કરી લો આ ફીચર

Follow Us
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો

હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું

સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ

કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ

હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી

સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે

પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો

અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત

અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો

સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો

g clip-path="url(#clip0_868_265)">