AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 61 વર્ષની ઉંમરે 3 બાળકોનો પિતા આમિર ખાન ત્રીજી વખત ગર્લફ્રેન્ડ સાથે 5 જુલાઈના રોજ લગ્ન કરશે

આમિર ખાને માર્ચ મહિનામાં પોતાના 60માં જન્મદિવસે ગૌરી સ્પ્રૈડને મીડિયા સાથે મુલાકાત કરાવી હતી. જેને જોઈ અનેક લોકો હેરાન રહ્યા હતા પરંતુ હવે ગૌરી અને આમિર ખાન ટુંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

| Updated on: Jun 04, 2026 | 11:11 AM
Share
બોલિવુડમાં ફરી એક વખત શરણાઈ સંભળાશે. મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન ફરી એક વખત ઘોડે ચઢવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટ ખુબ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે કપલે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે લગ્નની તારીખ પણ સામે આવી ચૂકી છે.

1 / 6
જાણકારી મુજબ આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટ વચ્ચે નીકટતા લગ્ન સુધી પહોંચી છે.બંન્નેએ પોતાના જીવનમાં એક મોટો નિર્ણય સાથે લીધો છે. જેની તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે.

2 / 6
આ કપલને લઈ આમિર ખાનના પરિવારના સુત્રોએ ખુબ રસપ્રદ વાતો શેર કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આમિર ખાન અને ગૌરી સ્પૈટ છેલ્લા એક વર્ષથી વધુના સમય પરિવારની જેમ સાથે રહે છે.

3 / 6
સુત્રો મુજબ પરિવારની હાજરીમાં સુંદર સફળને ઐપચારિક રુપ આપવાનો નિર્ણય લીધો છે. આ લગ્નની તારીખ અને વેન્યુ પણ નક્કી થઈ ચૂક્યું છે. આમિર ખાન અને ગૌરી સ્પ્રૈટના લગ્ન 5 જુલાઈના રોજ થશે.

4 / 6
મહત્વની વાત એ છે કે, આ લગ્ન કોઈ આલીશાન હોટલ કે, ડેસ્ટિનેશન વેડિંગમાં થશે નહી પરંતુ આ સંપૂર્ણ કાર્યક્રમ આમિર ખાનના ઘરે જ આયોજિત કરવાનો નિર્ણય લીધો છે. આમિર ખાન 61 વર્ષનો છે ગૌરી 46 વર્ષની છે. બંન્ને વચ્ચે 14 વર્ષનો તફાવત છે.

5 / 6
આમિર ખાનના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. આ લગ્નથી તે 2 બાળકોનો પિતા છે. આમિર ખાને બીજા લગ્ન ફિલ્મમેકર કિરણ રાવ સાથે કર્યા હતા. બીજા લગ્નથી આમિર ખાન 1 બાળકનો પિતા છે. ગૌરી પણ 6 વર્ષના દીકરાની માતા છે. (ALL Photo : PTI)

6 / 6

2 વખત થયા છે છુટાછેડા, હવે અભિનેતાએ ત્રીજા લગ્નને લઈ ખુલાસો કર્યો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">