AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 16 : ચાહકોને લાગ્યો મોટો આંચકો, ફિનાલેના એક અઠવાડિયા પહેલા સુમ્બુલ OUT

Bigg Boss 16: બિગ બોસ 16નો ફિનાલે હવે ખૂબ જ નજીક છે. શોમાં સ્પર્ધકો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. તે જ સમયે વીકએન્ડ કા વારમાં કોઈ એક વ્યક્તિ ઘરની બહાર જવાની છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 10:58 AM
Share
 બિગ બોસ 16ના ફિનાલેમાં માત્ર થોડા જ દિવસો બાકી છે. આ અઠવાડિયે ઘરથી બેઘર  થવા માટે મંડળીના ત્રણ સભ્યો નોમિનેશનમાં હતા.  જેમાંથી એક સુમ્બુલનું નામ પણ છે.

1 / 5
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સુમ્બુલની ઘરની સફરનો અંત આવી ગયો છે. એવું માનવામાં આવે છે કે, સુમ્બુલ તૌકીર ખાનને આ અઠવાડિયે ઘરમાંથી બહાર કરવામાં આવશે. જો આ સમાચાર સાચા સાબિત થશે તો ફેન્સને મોટો આંચકો લાગી શકે છે.

2 / 5
સુમ્બુલે બિગ બોસના ઘરમાં એક શાનદાર સફર પસાર કરી છે. જોકે તેના ચાહકોને ચોક્કસપણે ખરાબ લાગશે કે તે ફિનાલેની આટલી નજીક આવીનેસુમ્બુલે બિગ બોસના ઘરમાં એક શાનદાર સફર પસાર કરી છે. જોકે તેના ચાહકોને ચોક્કસપણે ખરાબ લાગશે કે તે ફિનાલેની આટલી નજીક આવીને બહાર થઈ જશે.  બહાર થઈ જશે.

3 / 5
બિગ બોસના ઘરમાં આવતા પહેલા સુમ્બુલ ટીવી સીરિયલ ઈમલીમાં જોવા મળી હતી. આ શોમાં તે લીડ રોલમાં હતી અને તેનો શો ટીઆરપી લિસ્ટમાં ટોપ 5માં રહ્યો હતો.

4 / 5
સુમ્બુલ અત્યારે માત્ર 19 વર્ષની છે. ખૂબ જ નાની ઉંમરે તેણે પોતાની આગવી ઓળખ મેળવી છે. અભિનેત્રીએ પોતાના અભિનયના આધારે પોતાને અહીં સુધી પહોંચાડી છે. તેને આવનારા સમયમાં ઘણા સારા પ્રોજેક્ટ્સ પણ મળવાના છે. ( All Photo Instagram : Sumbul Touqeer Khan )

5 / 5
g clip-path="url(#clip0_868_265)">