છેલ્લા ચાર વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી લાઇફ સ્ટાઇલ, નેશનલ, ટ્રાવેલ, હેલ્થ, બોલિવુડ અને સ્પોર્ટ્સ કેટેગરીમાં કાર્યરત. ડેટા બેઝ સ્ટોરી લખવામાં વિશેષ રુચિ ધરાવે છે. અનુભવના આધારે વિવિધ માહિતી અને રસપ્રદ આર્ટિકલ્સ લખી રહ્યા છે.
Women’s Health : એક્ટોપિક પ્રેગ્નન્સીનું કારણ શું છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો
કેટલીક મહિલાઓને પ્રેગ્નન્સી સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓમાં એક્ટોપિક પ્રેગ્નન્સી પણ સામેલ છે. તો ચાલો જાણીએ એક્ટોપિક પ્રેગ્નન્સી ક્યાં કારણોથી થાય છે. તે વિશે વિસ્તારથી જાણીએ.
- Nirupa Duva
- Updated on: Jan 19, 2026
- 6:49 am
T20 World Cup 2026: પાકિસ્તાન કનેક્શનના વિવાદને કારણે ઇંગ્લેન્ડના 3 ખેલાડીઓ સહિત 42 લોકોના વિઝા પર નિર્ણય લેવાયો!
T20 World Cup 2026 માટે ભારત આવી રહેલી અનેક ટીમમાં પાકિસ્તાનના મૂળના ખેલાડીઓ છે,અને તેમના વિઝામાં વિલંબથી પ્રશ્નો ઉભા થયા છે. હવે, આ વિવાદ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.
- Nirupa Duva
- Updated on: Jan 18, 2026
- 4:04 pm
IND vs NZ : રોહિત અને વિરાટ આગામી 6 મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા નહીં મળે
IND vs NZ : ટીમ ઈન્ડિયા આજે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરિઝની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. આ મેચ ફરી એક વખત બધાની નજર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર રહેશે. બંન્ને ખેલાડીઓ માત્ર વનડે ફોર્મેટમાં જ રમતા જોવા મળે છે.આવી સ્થિતિમાં, હિટમેન અને કિંગ આગામી 6 મહિના સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોવા મળશે નહીં.
- Nirupa Duva
- Updated on: Jan 18, 2026
- 2:30 pm
Breaking News એ.આર રહેમાને કમ્યૂનલ વિવાદને લઈ ટ્રોલિંગ પર આપ્યું રિએક્શન, કહ્યું ભારત મારું ઘર છે
Musician AR Rahman Reaction : બોલિવુડના ફેમસ મ્યુઝિશિયન એઆર રહેમાનને હાલમાં પોતાના સ્ટેટમેન્ટને લઈ સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજોએ આના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. એઆર રહેમાને પોતાના નિવેદન પર સ્પષ્ટતા પણ કરી છે. તેમજ ભારતને પોતાનું ઘર ગણાવ્યું છે.
- Nirupa Duva
- Updated on: Jan 18, 2026
- 2:29 pm
Dhanush Vs Mrunal Net Worth : ધનુષ કે મૃણાલ ઠાકુર કોણ વધારે પૈસાદાર છે? તેમની કુલ સંપત્તિ વિશે જાણો
Dhanush Vs Mrunal Thakur Net Worth : ધનુષ અને મૃણાલ ઠાકુર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ડેટિંગની અફવાઓ ચાલી રહી છે. હાલમાં તો બંન્નેના લગ્નના સમાચાર પણ ચર્ચામાં આવ્યા છે. આ વચ્ચે આજે અમે તમને જણાવીશું કે, બંન્ને સ્ટારની નેટવર્થ કેટલી છે. બંન્નેમાંથી કોણ વધારે પૈસાદાર છે. જાણો
- Nirupa Duva
- Updated on: Jan 18, 2026
- 10:57 am
Breaking News : સિંગર બી પ્રાકને લોરેન્સ ગેંગે આપે જાનથી મારી નાખવાની ધમકી, FIR દાખલ
મોહાલી પોલીસે જણાવ્યું કે, આ સમગ્ર મામલાની તપાસ ચાલુ છે. બ્રી પ્રાક પંજાબી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તેમણે પોતાના કરિયરની શરુઆત સંગીત નિર્માતાના રુપમાં કરી હતી. ત્યારબાદ તેમણે તેના ગીતોથી એક મોટી ઓળખ બનાવી છે.
- Nirupa Duva
- Updated on: Jan 18, 2026
- 10:29 am
U19 World Cupમાં ભારતે સુપર-6 માટે કર્યું ક્વોલિફાય, પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન નીચે પટકાયું
U19 World Cupમાં ભારતે બાંગ્લાદેશ વિરુદ્ધ રોમાચંક જીત મેળવ્યા બાદ ટૂર્નામેન્ટના આગામી રાઉન્ડ સુપર-6 માટે ક્વોલિફાય કર્યું છે. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં સતત 2 મેચ જીતી છે.
- Nirupa Duva
- Updated on: Jan 18, 2026
- 9:56 am
Women’s health : પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા પહેલા દરેક કપલે આ મેડિકલ ટેસ્ટ કરાવવા જોઈએ, ડૉક્ટર પાસેથી જાણો કે તે શા માટે જરુરી
પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરતા પહેલા મેડિકલ ટેસ્ટ કરાવવો ખુબ જરુરી છે. જેનાથી ભવિષ્યમાં બાળકોને બીમારીઓથી બચાવી શકાય.
- Nirupa Duva
- Updated on: Jan 18, 2026
- 11:38 am
ભાઈ-બહેન ક્રિકેટર, ટી20 વર્લ્ડ કપના ન્યુઝીલેન્ડની ટીમના 33 વર્ષના કેપ્ટનનો જુઓ પરિવાર
ન્યૂઝીલેન્ડે ટી20 વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરી છે. ફાસ્ટ બોલર જેક ડફીને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. લોકી ફર્ગ્યુસન અને એડમ મિલ્નેને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મિશેલ સેન્ટનર ટીમનું નેતૃત્વ કરશે.
- Nirupa Duva
- Updated on: Jan 18, 2026
- 7:16 am
વહુ ફેશન ડિઝાઈનર, દીકરો કાર્ટુનિસ્ટ, દીકરો કરે છે ફિલ્મોમાં કામ, આવો છે રાજ ઠાકરેનો પરિવાર
રાજકારણમાં રાજ ઠાકરે પોતાના ભાષણો માટે હંમેશા ચર્ચામાં રહે છે.મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારની ભૂમિકા ખુબ જ મોટી રહી છે. તો ચાલો આજે આપણે રાજ ઠાકરેના પરિવાર વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Jan 17, 2026
- 7:11 am
Breaking News : કોણ છે અમન મોખડે, જેણે વિરાટ કોહલી અને સચિન તેંડુલકરને પાછળ છોડ્યા
વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન અમન મોખડે ભારતીય ક્રિકેટમાં ધમાલ મચાવી છે. આ જમણા હાથના બેટ્સમેનએ નવ મેચમાં 781 રન બનાવ્યા છે. જાણો તે કોણ છે અને તે કેવી રીતે રન મશીન બની ગયો છે.
- Nirupa Duva
- Updated on: Jan 16, 2026
- 3:11 pm
હિન્દી બોલવામાં ખચકાટ અનુભવતા આ દિગ્ગજ સ્ટારને લોકોએ કહ્યું, “ભાઈ તારું ઘર હિન્દી ફિલ્મોથી ચાલે છે”
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન આમિર ખાને મરાઠીમાં મત આપવા અપીલ કરી હતી, પરંતુ હિન્દીમાં બોલવાનું કહેવામાં આવતાં તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
- Nirupa Duva
- Updated on: Jan 16, 2026
- 3:11 pm