રણબીર કપૂરની આંખોમાં આવ્યા આંસુ! જ્યારે મહેશ ભટ્ટ પાસે માંગ્યો આલિયા ભટ્ટનો હાથ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની રિલેશનશિપ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હવે એવા અહેવાલ મળ્યા છે કે રણબીર કપૂરે આલિયાના પિતા મહેશ ભટ્ટ પાસે આલિયાનો હાથ માંગ્યો છે. આલિયા અને રણબીર ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું […]

રણબીર કપૂરની આંખોમાં આવ્યા આંસુ! જ્યારે મહેશ ભટ્ટ પાસે માંગ્યો આલિયા ભટ્ટનો હાથ
Follow Us:
| Updated on: Aug 12, 2019 | 12:05 PM

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની રિલેશનશિપ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હવે એવા અહેવાલ મળ્યા છે કે રણબીર કપૂરે આલિયાના પિતા મહેશ ભટ્ટ પાસે આલિયાનો હાથ માંગ્યો છે. આલિયા અને રણબીર ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રણબીર કપૂર આલિયા સાથેના તેના સંબંધ વિશે આગળ વિચારી રહ્યો છ, તે મહેશ ભટ્ટને મળ્યો અને આલિયાનો હાથ માંગ્યો. હાથ માંગતી વખતે રણબીર ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: સ્વાગત સમારોહમાં પહોંચેલા UP ભાજપ પ્રમુખની કપાઈ આંગળી

રણબીર અને આલિયા વર્ષ-2020 સુધીમાં લગ્ન કરશે. બંનેના પરિવારની સંમતિથી બધું થવાનું છે. ટેલિગ્રાફ સાથે વાત કરતાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે, બંને એક બીજાને પ્રેમ કરે છે, મને રણબીર કપૂર ગમે છે, તે એક સારા વ્યક્તિ છે. આ સંબંધને આગળ કેવી રીતે લઈ શકાય તે વિશે તેમને વિચારવાની જરૂર છે. હું તેના વિશે કંઇક બોલવા જેવું નથી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">