Amitabh Bachchanની ભાણેજ થઈ ટ્રોલ, Navya Naveli Nandaએ આપ્યો એનો જવાબ

|

Jan 31, 2021 | 2:08 PM

અમિતાભ બચ્ચનની ભાણેજ નવ્યા નવેલી નંદાએ આ મહિનાની શરૂઆતમાં 'નવેલી' નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો. નવ્યા નંદા સોશિયલ મિડીયામાં ટ્રોલ થઈ, જો કે તેણે બધાને જવાબ આપીને શાંત કરી દીધા.

Amitabh Bachchanની ભાણેજ થઈ ટ્રોલ, Navya Naveli Nandaએ આપ્યો એનો જવાબ
Navya Naveli Nanda

Follow us on

અમિતાભ બચ્ચનની ભાણેજ નવ્યા નવેલી નંદાએ આ મહિનાની શરૂઆતમાં ‘નવેલી’ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો. તેમના પ્રોજેક્ટને સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા મળી રહી છે. પરંતુ એક વર્ગ એવો પણ છે, જે આ માટે નવી નવેલી નંદાને ટ્રોલ કરી રહ્યો છે. પરંતુ નવ્યા નવેલી નંદા પણ જાણે છે કે કેવી રીતે ટ્રોલનો જવાબ ખૂબ જ સારી રીતે આપી શકાય. તેણે પોતાના જવાબથી ટીકાકારોને શાંત કરી દીધા છે.

 

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

નવ્યા નવેલી નંદાએ થોડા દિવસો પહેલા તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું: “નવા વિકસિત પ્રોજેક્ટ થકી, અમે ભારતમાં ઝેન્ડરના અંતરને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ દ્વારા અમે મહિલા સંસાધનો અને તકોની સમાન પહુંચ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરીશું. આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે હશે.” નવી નવેલી નંદાની આ પોસ્ટને ઘણી પ્રતિક્રિયાઓ મળી. એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી: “પહેલા તમારે નોકરીની જરૂર છે. પછી તમે આ બધું કરી શકો છો.” નવ્યાએ પણ યુઝરની આ ટિપ્પણીનો સારો પ્રતિસાદ આપ્યો.

નવ્યા નવેલી નંદા (Navy Naveli Nanda)એ લખ્યું: “મારી પાસે ખરેખર કામ છે.” નવ્યાએ તેની સાથે હાર્ટ ઇમોજી પણ પોસ્ટ કરી. જણાવી દઈએ કે નવ્યા નવેલી નંદા શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની પુત્રી છે. નવ્યાએ પ્રારંભિક શિક્ષણ ઇંગ્લેંડની સેવન ઓક્સ સ્કૂલથી કર્યું હતું. આ ઉપરાંત, તેણે ન્યુ યોર્કની ફોરડમ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ અભ્યાસ કર્યો. તેની ગ્રેજ્યુએશનની તસવીરો પણ સમાચારોમાં હતી. નવ્યા નંદા બોલીવુડની સ્ટારકીડ્સમાં સૌથી વધુ ચર્ચાયેલી છે અને તે સતત ચર્ચામાં રહે છે. નવ્યા નંદા ‘આરા હેલ્થ’ નામનું ઓનલાઇન હેલ્થકેર પોર્ટલ પણ ચલાવે છે.

Next Article