Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army Day Photos: ઈતિહાસમાં પ્રથમ વાર દિલ્હી બહાર થઈ પરેડ, જોવા મળી ભારતીય સેનાના સાહસની ઝલક

ભારતીય સેનાને દુનિયાની સૌથી શક્તિશાળી સેનામાંથી એક માનવામાં આવે છે. આ વર્ષે ભારતીય સેના દ્વારા સેના દિવસ પર પહેલીવાર દિલ્હી બહાર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 10:26 PM
દર વર્ષે 15 જાન્યુઆરીના દિવસે ભારતમાં સેના દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે સેન્ય પરેડ, સેન્ય શક્તિનું પ્રદર્શન અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

1 / 5
વર્ષ 1949થી ઉજવવામાં આવતો આ દિવસ હજુ સુધી દિલ્હીમાં જ યોજાતો હતો.

2 / 5
ઈતિહાસમાં પ્રથમવાર દિલ્હીની બહાર બેંગ્લુરુ શહેરમાં સેના દિવસની પરેડ યોજાઈ હતી.

3 / 5
વડાપ્રધાન મોદીએ આજે રવિવારે સેના દિવસના અવસર પર ભારતીય સેનાની પ્રસંશા કરી હતી.

4 / 5
ઈતિહાસમાં પ્રથમવાર દિલ્હીની બહાર બેંગ્લુરુ શહેરમાં સેના દિવસની પરેડ યોજાઈ હતી.

ઈતિહાસમાં પ્રથમવાર દિલ્હીની બહાર બેંગ્લુરુ શહેરમાં સેના દિવસની પરેડ યોજાઈ હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">