Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Champions Trophy 2025 IND vs AUS : ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી, ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવન અંગે મોટો નિર્ણય લીધો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પહેલા સેમિફાઇનલ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટુર્નામેન્ટની આ મોટી મેચ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

| Updated on: Mar 04, 2025 | 2:29 PM
દુબઈમાં રમાઈ રહેલી આ મેચ જે જીતશે તેને ફાઇનલની ટિકિટ મળશે.

1 / 7
 ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના પહેલા સેમિફાઇનલ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટુર્નામેન્ટની આ મોટી મેચ દુબઈના દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

2 / 7
 ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ભારત સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ODIમાં સતત 14મી વખત ટોસ હારી ગયો છે.

3 / 7
ઓસ્ટ્રેલિયાએ સેમિફાઇનલ મેચ માટે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. મેથ્યુ શોર્ટની જગ્યાએ કૂપર કોનોલીનો સમાવેશ કર્યો છે, જ્યારે સ્પેન્સર જોહ્ન્સનની જગ્યાએ તનવીર સંઘાનો સમાવેશ કર્યો છે. ભારતીય ટીમે પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. આનો અર્થ એ થયો કે ટીમ આ મેચમાં પણ ચાર સ્પિનરો સાથે રમશે.

4 / 7
ઓસ્ટ્રેલિયા સામેની નોકઆઉટ મેચમાં ભારતીય ટીમ હાથ પર કાળી પટ્ટી બાંધીને રમશે. સોમવારે મુંબઈના દિગ્ગજ ખેલાડી પદ્મકર શિવાલકરનું નિધન થયું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

5 / 7
 ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના પ્રથમ સેમિફાઇનલ માટે બંન્ને ટીમ તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી સેમિફાઇનલ રમાઈ રહી છે. દુબઈમાં રમાઈ રહેલી આ મેચ જે જીતશે તેને ફાઇનલની ટિકિટ મળશે.

6 / 7
ભારતની પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો,રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી છે.

7 / 7

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">