4 માર્ચ 2025

નિવૃત્તિ પછી  ટ્રેવિસ હેડને  કેટલું પેન્શન મળશે?

ઓસ્ટ્રેલિયાનો વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ ભારત સામે હંમેશા સારું પ્રદર્શન કરે છે પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે માત્ર 39 રન બનાવી આઉટ થયો હતો 

Pic Credit - PTI/Instagram/Getty

2023 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને 2023 ODI વર્લ્ડ કપમાં ટ્રેવિસ હેડે સદી ફટકારી  ભારત પાસેથી ટ્રોફી  છીનવી લીધો હતો

Pic Credit - PTI/Instagram/Getty

ટ્રેવિસ હેડ હાલમાં ઓસ્ટ્રેલિયાના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંનો એક છે

Pic Credit - PTI/Instagram/Getty

ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન છે કે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ટ્રેવિસ હેડને કેટલું  પેન્શન મળશે?

Pic Credit - PTI/Instagram/Getty

તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી ટ્રેવિસ હેડને પેન્શન નહીં મળે  

Pic Credit - PTI/Instagram/Getty

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ તેમના ભૂતપૂર્વ ખેલાડીઓને પેન્શન નથી આપતું, પરંતુ પેન્શનને બદલે આરોગ્ય, શિક્ષણ અને ટ્રેનિંગની સુવિધા પૂરી પાડે છે

Pic Credit - PTI/Instagram/Getty

31 વર્ષીય ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે. અત્યાર સુધીમાં તેણે 56 ટેસ્ટ, 72 વનડે અને 38 T20 મેચ રમી છે

Pic Credit - PTI/Instagram/Getty

ટ્રેવિસ હેડ ભારત સામે કુલ 32 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. જેમાં તેણે 44.07ની એવરેજથી 1763 રન બનાવ્યા છે,  જેમાં 6 અડધી સદી અને  4 સદી સામેલ છે

Pic Credit - PTI/Instagram/Getty