4.3.2025
Plant in pot : ઘરે કૂંડામાં જ ઉગાડો લીંબુનો છોડ, બજારમાંથી ખરીદવા નહીં પડે
Image - Soical media
ઉનાળામાં લીંબુનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.
લીંબુનો ઉપયોગ દરેક ઋતુમાં થાય છે. ખાસ કરીને ઉનાળામાં તે રામબાણ ઈલાજ જેવું કામ કરે છે.
ઉનાળાની વધતી ગરમી દરમિયાન વિટામિન સીના ભંડાર લીંબુની માગ અનેક ગણી વધી જાય છે.
લીંબુ સાથે ઘણા સ્વાસ્થ્ય લાભો સંકળાયેલા છે. જેથી ઉનાળામાં તેની માગ સાથે તેની કિંમત પણ વધે છે.
આ માટે એક કૂંડામાં સારી ગુણવત્તાવાળી માટી ભરો.
માટીમાં વર્મીકમ્પોસ્ટ અને થોડી રેતી ભેળવીને તેને ભરો. હવે આ કૂંડામાં લીંબુના બીજ વાવો.
ત્યારબાદ તેમાં પાણી નાખો અને પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો.
તે 10-12 દિવસમાં અંકુર ફૂટવાનું શરૂ કરે છે. જ્યારે તેનું કદ 6 ઇંચ થાય, ત્યારે તેને એક મોટા કુંડામાં વાવો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો