Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel Tips: ટ્રિપ દરમિયાન તમને ઉબકા અને ઉલટી થાય છે, તો રસોડામાં રહેલી આ વસ્તુઓ હંમેશા તમારી સાથે રાખો

ટ્રાવેલિંગ કરવું તમામ લોકોને પસંદ હોય છે પરંતુ કેટલીક વખત કાર કે બસ દ્વારા મુસાફરી કરતી વખતે અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ રસોડામાં કેટલીક એવી વસ્તુઓ રહેલી છે, જે હેલ્થ માટે ફાયદાકારક બની શકે છે. તો ચાલો જાણીએ કઈ વસ્તુ હેલ્થ માટે બેસ્ટ છે.

| Updated on: Mar 02, 2025 | 4:46 PM
મુસાફરી ખૂબ જ રોમાંચક બની શકે છે. પરંતુ આ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. લાંબા સમય સુધી મુસાફરી કરવાથી શરીરને થોડી અસ્વસ્થતા થઈ શકે છે. ઘણા લોકો મુસાફરીના શોખીન હોય છે, પરંતુ મુસાફરી કરતી વખતે મોશન સિકનેસના ડરને કારણે બહાર જઈ શકતા નથી.

1 / 6
કેટલીક રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરી સ્વાસ્થનું ધ્યાન રાખી શકીએ છીએ. આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ છે, જે સફર દરમિયાન તમારી અનેક સમસ્યાને દુર કરી શકે છે.

2 / 6
 ફુદીનો તાજગી આપનાર જડ્ડી-બુટ્ટી છે. જેનો ઉપયોગ માત્ર સ્વાસ્થ સંબંધી સમસ્યાઓ માટે પણ કરી શકાય છે. ફુદીનો તમારા પેટની સમસ્યાઓ જેમ કે, અપચો, ગેસ અને એસિડિટીની સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે.

3 / 6
મુસાફરી દરમિયાન પેટની સમસ્યાઓમાં આદુથી રાહત મળે છે. ખાસ કરીને, જો તમે મુસાફરી દરમિયાન ઉલટી, ઉબકા અથવા પેટની સમસ્યાથી પીડાતા હોવ તો આદુ ખૂબ અસરકારક છે. આદુનો નાનો ટુકડો ચાવવાથી અથવા આદુની ચા પીવાથી પેટની સમસ્યા ઓછી થાય છે. આદુ શરીરને તાજગી અને રાહત આપે છે.

4 / 6
મુસાફરી દરમિયાન ઉલ્ટીથી બચવા માટે સફર પર જતાં અડધા કલાક પહેલા એક ચમચી ડુંગળીના રસમાં એક ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવો જોઈએ. આ તમને મુસાફરી દરમિયાન ઉલટીઓથી બચાવશે, પરંતુ જો મુસાફરી લાંબી હોય તો તમે આ રસને તમારી સાથે રાખી શકો છો.

5 / 6
મોટાભાગના લોકો મુસાફરી દરમિયાન ઉબકા આવે છે. આવી સ્થિતિમાં તમે 8 થી 10 લવિંગ તમારી સાથે રાખી શકો છો. જો તમે મુસાફરી દરમિયાન મદદરુપ થશે, તમારા મોંઢામાં લવિંગ રાખો. આમ કરવાથી તમારી ઉબકા બંધ થઈ જશે.

6 / 6

બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">