4 March 2025

Jio નો સૌથી સસ્તો પ્લાન, રોજ 3GB ડેટા અને ઘણું બધું મળશે

Pic credit - google

તમને Jioના પોર્ટફોલિયોમાં ઘણા પ્લાનનો વિકલ્પ મળે છે. જો તમારો ડેટા વપરાશ વધારે છે, તો કંપની તમને દરરોજ 3GB ડેટા સાથે પ્લાન ઓફર કરે છે.

Pic credit - google

આજે અમે સૌથી વધુ દૈનિક ડેટા સાથે મળતા કંપનીના પ્લાન વિશે જણાવી રહ્યા છીએ.

Pic credit - google

આ પ્લાન્સમાં, દરરોજ 3GB ડેટા સિવાય, તમને વૉઇસ કૉલિંગ, SMS અને અન્ય લાભો પણ મળે છે.

Pic credit - google

કંપની દરરોજ 3GB ડેટા સાથે ઘણા પ્લાન ઓફર કરે છે. આ સીરીઝનો સૌથી સસ્તો પ્લાન 449 રૂપિયામાં આવે છે.

Pic credit - google

આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે ઉપલબ્ધ છે.

Pic credit - google

449 રૂપિયાના Jio રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, દરરોજ 100 SMS અને 3GB ડેટા દરરોજ મળે છે.

Pic credit - google

આ પ્લાન ખાસિયત એ છે કે તે 3GB ડેટાની સાથે અમર્યાદિત 5G ડેટા પણ આપે છે.

Pic credit - google

28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં તમને Jio TV અને Jio Cloudની ઍક્સેસ મળશે. હવે આ પ્લાન સાથે Jio સિનેમાની ઍક્સેસ ઉપલબ્ધ નથી.

Pic credit - google