Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Womens Health : સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સરના શરુઆતના લક્ષણો શું છે, આ રોગથી કેવી રીતે બચી શકાય

સર્વાઈકલ કેન્સરની સમસ્યા મહિલાઓમાં ઝડપથી વધી રહી છે, આ એક ગંભીર બીમારી છે. પંરતુ યોગ્ય સમયે તેની સારવાર થાય તો આ રોગથી બચી શકાય છે. તો ચાલો જાણીએ કે, આ કેન્સર શું છે, જેના શરુઆતના લક્ષણો શું છે અને બીમારીથી કઈ રીતે બચી શકાય.

| Updated on: Mar 03, 2025 | 1:10 PM
સર્વાઈકલ કેન્સર મહિલાઓમાં જાનલેવા એક ગંભીર પ્રકારની બીમારી છે. જે મહિલાઓના શરીરના નીચેના ભાગમાં હાજર સર્વિક્સમાં થાય છે.

1 / 8
આ કેન્સર મુખ્ય રુપથી  હ્યુમન પૈપિલોમાવાયરલ  (HPV)ના સંક્રમણના કારણે થાય છે. આ વાયરસ લાંબા સમય સુધી શરીરમાં રહેવાથી કેન્સરનું રુપ ધારણ કરે છે.

2 / 8
હાલમાં ભારતમાં સર્વાઈકલ કેન્સરના કેસ વધી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અનુસાર ભારતમાં દર વર્ષે હજારોની સંખ્યામાં મહિલાઓમાં આ પ્રકારની બીમારીથી પ્રભાવિત થાય છે. સર્વાઈકલ કેન્સરના શરુઆતના લક્ષણોની જાણ થઈ જાય તો. આ રોગથી બચી શકાય છે. પરંતુ જો તેના સ્ટેજ વધી જાય તો. આની ટ્રીટમેન્ટ ગંભીર બને છે. તો ચાલો આજે આપણે જાણીએ સર્વાઈકલ કેન્સરના કારણો ક્યા ક્યા છે.

3 / 8
દિલ્હીના એક ગાયનેકોલોજીસ્ટનું કહેવું છે કે, સર્વાઈકલ કેન્સરનું સૌથી મોટું કારણ HPV સંક્રમણ છે. આ સાથે નબળી ઈમ્યુન સિસ્ટમના કારણે શરીરમાં આ વાયરસના પ્રભાવથી લડી શકાતું નથી અને અસર વધી જાય છે. ધ્રુમપાન કરનારી મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરનો ખતરો વધુ હોય છે, કારણ કે, તેમાં રહેલું તંબાકુ તેમજ હાનિકારક તત્વો ઈમ્યુન સિસ્ટમને નબળી બનાવે છે. કેટલીક વખત પ્રેગ્નેટ મહિલાઓમાં પણ આ ખતરો વધારો રહે છે.

4 / 8
જો પીરિયડ્સ વચ્ચે,ઈન્ટરકોર્સ પછી અથવા મેનોપોઝ પછી રક્તસ્રાવ થતો હોય, તો તેને અવગણવું જોઈએ નહીં. આ લક્ષણ સૌથી સામાન્ય ચિહ્નોમાંનું એક છે. રક્તસ્રાવની માત્રા હળવાથી ભારે સુધીની હોઈ શકે છે. જો યોનિમાર્ગમાંથી દુર્ગંધયુક્ત સફેદ અથવા લાલ ડિસ્ચાર્જ થઈ રહ્યો છે તો તે કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

5 / 8
કોઈપણ કારણ વગર પેટના નીચેના ભાગમાં દુખાવો અથવા અસ્વસ્થતા અનુભવવી એ પણ એક લક્ષણ હોઈ શકે છે. આ પીડા સતત હોઈ શકે છે અથવા ક્યારેક ક્યારેક અનુભવાય છે.તેમજ વાંરવાર પેશાબ જવું તેમજ પેશાબ દરમિયાન બળતરા થવી કે પછી પેશાબમાંથી લોહી આવવું, શરીરમાં નબળાઈ જલ્દી વજન ઓછો થવો. આ લક્ષણો સામેલ છે.

6 / 8
જેનાથી કેન્સરના શરુઆતના તબક્કામાં આ રોગની ઓળખ થઈ શકે,સેકસ દરમિયાન કોન્ડમનો ઉપયોગ કરવાથી  HPV સંક્રમણનો ખતરો ઓછો થઈ શકે છે.સ્વસ્થ આહાર અને કસરત રોગપ્રતિકારક શક્તિને મજબૂત થાય છે. તેમજ ધ્રુમપાન છોડીને પણ સર્વાઈકલ કેન્સરનો ભય ઓછી કરી શકાય છે.

7 / 8
સેકસ દરમિયાન કોન્ડમનો ઉપયોગ કરવાથી  HPV (Human papillomavirus  infection)સંક્રમણનો ખતરો ઓછો થઈ શકે છે.સ્વસ્થ આહાર અને કસરત રોગપ્રતિકારક શક્તિને મજબૂત થાય છે. તેમજ ધ્રુમપાન છોડીને પણ સર્વાઈકલ કેન્સરનો ભય ઓછી કરી શકાય છે. ( all photo:canva)

8 / 8

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">