4 March 2025

તુલસીના છોડનું મુરજાઈ જવું કે તેના પાનનું ખરી જવું કઈ વાતનો સંકેત આપે છે?  

Pic credit - google

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તે લગભગ દરેક હિંદુ ઘરમાં જોવા મળે છે અને ધાર્મિક વિધિઓ સાથે તેની પૂજા પણ કરવામાં આવે છે.

Pic credit - google

કહેવાય છે કે તુલસીનો છોડ લીલોછમ હોય તો સૌભાગ્ય વધે છે પણ, તુલસીનો છોડ સુકાઈ જવાથી કેટલાક અશુભ સંકેત મળે છે.

Pic credit - google

આવો જાણીએ કે તુલસીનો છોડના મુરજાઈ જવા પર કયા સંકેત  જોવા મળે છે.

Pic credit - google

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડનું મુરજાઈ જવું એ સંકેત આપે છે કે પરિવાર પર ગંભીર સંકટ આવવાનું છે.

Pic credit - google

ઋતુ પ્રમાણે તુલસીના પાન ખરી પડવા એ સામાન્ય વાત છે, પરંતુ જો તમારા ઘરમાં તુલસીના પાન અચાનક ખરવા લાગે તો તે અશુભ સંકેત હોઈ શકે છે.

Pic credit - google

આનો અર્થ એ છે કે મા લક્ષ્મી નારાજ છે આથી વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અથવા ઇજા પણ થઈ શકે છે .

Pic credit - google

જો તુલસીના પાન પીળા થઈ જાય અને ખરવા લાગે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ નથી થઈ રહી, તેમાં કોઈ અડચણ આવી રહી છે.

Pic credit - google

 તે જ સમયે, જો ખૂબ કાળજી લેવા છતાં પણ તમારી તુલસી ખીલતી નથી, તો શક્ય છે કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્રો અને માન્યતાઓને આધારે છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી. 

Pic credit - google