Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy chocolate Recipe : હેલ્ધી અને ટેસ્ટી ચોકલેટ 10 મિનિટમાં ઘરે જ બનાવો, જાણો રેસિપી

ચોકલેટ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમજ નાના બાળકોથી લઈ વૃદ્ધ લોકોને ચોકલેટ ખાવાનું પસંદ હોય છે. તો આજે ઘરે જ સુગર ફ્રી અને હેલ્ધી ચોકલેટ કેવી રીતે બનાવાય તેની સંપૂર્ણ રેસિપી જોઈશું.

| Updated on: Mar 04, 2025 | 12:58 PM
નાના બાળકો ચોકલેટ જોતાની સાથે જ ખાવા માટે જીદ્દ કરતા હોય છે. પરંતુ તેનાથી થતા નુકસાનને કારણે માતા- પિતા બાળકને ચોકલેટ આપવાનું ટાળતા હોય છે. તો આજે અમે તમારા માટે હેલ્ધી ચોકલેટની રેસિપી લઈને આવ્યા છીએ.

1 / 5
ચોકલેટ બનાવવા માટે બદામ, કાજુ, દ્રાક્ષ, અખરોટ, પિસ્તા, ખજૂર, બટર, ડાર્ક ચોકલેટ સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 5
ચોકલેટ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં કાજુ, બદામ, પિસ્તા સહિતના ડ્રાયફ્રુટ લઈ તેને બરાબર શેકી લો. જેથી ડ્રાયફ્રુટની કચાસ દૂર થઈ જાય.

3 / 5
હવે ડ્રાયફ્રુટ ઠંડુ થાય ત્યારે તને થોડુક મોટુ રહે તેવું પીસી લો. હવે તેમાં બીજ કાઢેલી ખજૂર ઉમેરી બરાબર પીસી લો. ત્યાર બાદ ચોકલેટ મોલ્ડ લઈ તેમાં ડ્રાયફ્રુટનું મિશ્રણ ઉમેરી ફ્રીજરમાં સેટ થવા મુકો.

4 / 5
હવે ડાર્ક ચોકલેટને ડબલ બોઈલ કરી લો. આ મેલ્ટ ચોકલેટમાં ફ્રિજરમાં સેટ થવા મુકેલી ચોકલેટને ડીપ કરી ફરી ફ્રિજરમાં સેટ થવા મુકો. ત્યારબાદ બાળકોને પણ ખાવા માટે આપી શકશો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us:
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">