અભિનેત્રી માહિરા શર્મા આજકાલ પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં રહે છે

Photo : Instagram

04 : March

 માહિરાનું નામ તાજેતરમાં ક્રિકેટર મોહમ્મદ સિરાજ સાથે જોડાયું હતું 

Photo : Instagram

04 : March

સિરાજે માહિરાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ લાઇક કર્યા પછી ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી

Photo : Instagram

04 : March

બંને સોશિયલ મીડિયા પર એકબીજાને ફોલો પણ કરે છે

Photo : Instagram

એવી ચર્ચા હતી કે અભિનેત્રી માહિરા શર્મા અને ક્રિકેટર મોહમ્મદ સિરાજને ડેટ કરી રહી છે

Photo : Instagram

 અભિનેત્રીએ આ અંગે ખુલાસો કર્યો છે

Photo : Instagram

 માહિરાએ એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરી હતી

Photo : Instagram

 માહિરાને પૂછવામાં આવ્યું કે તેના ચાહકો મોહમ્મદ સિરાજ સાથે ડેટિંગના સમાચાર સાંભળીને દુઃખી છે

Photo : Instagram

 માહિરાએ ખુલાસો કર્યો કે, હું કોઈને ડેટ કરતી નથી

Photo : Instagram

માહિરા શર્મા રિયાલિટી શોમાં પણ જોવા મળી ચૂકી છે

Photo : Instagram