Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Adani House: 400 કરોડના આ આલીશાન ઘરમાં રહે છે ગૌતમ અદાણી ! જુઓ- Inside Photo

દિલ્હીનું ઘર રાજાના કિલ્લા જેવું લાગે છે. ભારત ઉપરાંત, ગૌતમ અદાણીની સમગ્ર વિશ્વમાં રિયલ એસ્ટેટ મિલકતો છે. ઓસ્ટ્રેલિયાના એબોટ પોર્ટમાં તેમનો એક બંગલો પણ છે, જે એકદમ વૈભવી છે.

| Updated on: Mar 03, 2025 | 9:15 AM
અબજોપતિ ગૌતમ અદાણી પાસે એક નહીં પરંતુ અનેક ઘર છે. ગુડગાંવમાં ગાંધીનગર હાઈવે નજીક સરખેજમાં અદાણીનો આલીશાન બંગલો છે. બિઝનેસ ટાયકૂન અદાણીનું પણ દિલ્હીમાં પણ ઘર છે. ત્યારે આજે તમને ગૌતમ અદાણીના દિલ્હીના ઘરની તસવીરો બતાવી રહ્યા છીએ. અદાણી ગ્રુપે આ ઘર અંદાજે 400 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. અદાણીનું આ ઘર દિલ્હીના લુટિયન ભગવાન દાસ રોડ પાસે છે.

1 / 8
ગૌમત અદાણીનું દિલ્હી સ્થિત ઘર ઘણું મોટું છે. અદાણીનો બંગલો અંદાજે 3.4 એકરમાં ફેલાયેલો છે.

2 / 8
મળતી માહિતી મુજબ, ગૌતમ અદાણીના આ આલીશાન બંગલામાં સાત બેડરૂમ, 6 ડાઇનિંગ રૂમ અને 1 સ્ટડી રૂમ છે. આ સાથે, તેમાં એક હોલ અને સ્ટાફ ક્વાર્ટર પણ છે.

3 / 8
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માત્ર એક જ નહીં પરંતુ અનેક પ્રોપર્ટીના માલિક છે અને તેમની પાસે અનેક મકાનો પણ છે.

4 / 8
ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ ગુજરાતમાં થયો હતો. તેઓ અદાણી ગ્રુપના ચેરમેન છે. અદાણી ગ્રૂપ એ વૈશ્વિક સ્તરે સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોલ્ડિંગ બિઝનેસ છે જે કોલસાના વેપાર, કોલસાની ખાણકામ, તેલ અને ગેસ સંશોધન, બંદરો, મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ, પાવર જનરેશન અને ટ્રાન્સમિશન અને ગેસ વિતરણમાં ફેલાયેલો છે.

5 / 8
ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં પોતાનું સ્થાન ધરાવે છે .ગૌતમ અદાણીનો દિલ્હીના અત્યંત પોશ વિસ્તાર લ્યુટિયન્સમાં કરોડોની કિંમતનો બંગલો છે. જે જોવામાં એકદમ સુંદર છે.

6 / 8
દિલ્હીનું ઘર રાજાના કિલ્લા જેવું લાગે છે. ભારત ઉપરાંત, ગૌતમ અદાણીની સમગ્ર વિશ્વમાં રિયલ એસ્ટેટ મિલકતો છે. ઓસ્ટ્રેલિયાના એબોટ પોર્ટમાં તેમનો એક બંગલો પણ છે, જે એકદમ વૈભવી છે.

દિલ્હીનું ઘર રાજાના કિલ્લા જેવું લાગે છે. ભારત ઉપરાંત, ગૌતમ અદાણીની સમગ્ર વિશ્વમાં રિયલ એસ્ટેટ મિલકતો છે. ઓસ્ટ્રેલિયાના એબોટ પોર્ટમાં તેમનો એક બંગલો પણ છે, જે એકદમ વૈભવી છે.

7 / 8
આ ઉપરાંત ગૌતમ અદાણીનું એક ઘર અમદાવાદમાં પણ છે. અમદાવાદનું મકાન મીઠાખળી ચોકડી પાસે નવરંગપુરામાં છે. આ સિવાય તેમનું ગુડગાંવમાં પણ એક ઘર છે.

8 / 8

ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમુહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે. તેમને લગતી તમામ માહિતી જાણવા અહીં ક્લિક કરો

Follow Us:
અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">