Met Gala 2021: સેરેના, ઓસાકા સહિતના ટેનિસ ખેલાડીએ ગ્લેમરથી આગ લગાવી

મેટ ગાલા 2021 ની લાંબા સમયથી રાહ જોતી હતી. ઘણા સેલેબ્સે ઇવેન્ટમાં સ્ટાઇલિશ એન્ટ્રી કરી છે. મેટ ગાલા 2021 જેને કોસ્ટ્યૂમ ઇન્સ્ટિટ્યૂટ ગાલા અથવા કોસ્ટ્યૂમ ઇન્સ્ટિટ્યૂટ બેનિફિટ કહેવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 2:39 PM
યુએસ ઓપનમાં પોતાની ભવ્યતા દર્શાવ્યા બાદ ટેનિસ જગતના સુપરસ્ટાર્સે મેટ ગાલામાં પોતાની ગ્લેમરસ સ્ટાઇલ બતાવી હતી. મેટ ગાલા એક ફેશન ઇવેન્ટ છે જ્યાં સેલિબ્રિટીઝ અલગ અલગ સ્ટાઇલમાં જોવા મળે છે.

1 / 8
 વિશ્વની ત્રીજા નંબરની નાઓમી ઓસાકાની સ્ટાઈલ અહીં અલગ દેખાતી હતી. તે લુઈ વિલ્ટનનો ડ્રેસ પહેરીને ત્યાં પહોંચી હતી. તેણે જાંબલી રંગનો ડ્રેસ પહેર્યો હતો.  તેની હેરસ્ટાઇલ પણ એકદમ અલગ હતી. તેનો લુક તેની બહેન દ્વારા સ્ટાઇલ કરવામાં આવ્યો હતો.

2 / 8
23 ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલી સેરેના વિલિયમ્સ ઘણી વખત મેટ ગાલામાં ગઈ છે. આ વખતે પણ તે એકદમ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. તે ગુલાબી અને સફેદ રંગની મોટી શાલ પહેરીને ત્યાં પહોંચી હતી. તેમનું આખું શરીર આ શાલમાં ઢંકાયેલું જોવા મળ્યું હતું.

3 / 8
યુએસ ઓપન 2021 વિજેતા એમ્મા રાદુકાનુ પણ પ્રથમ વખત અહીં પહોંચી હતી. તે કાળો ડ્રેસ પહેરીને પહોંચી હતી. તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. 18 વર્ષીય રાદુકાનુ  યુએસ ઓપન જીતનાર પ્રથમ ક્વોલિફાયર છે.

4 / 8
યુએસ ઓપનની રનર અપ લેલા ફર્નાન્ડીઝ પણ મેટ ગાલામાં પહોંચી હતી. તે સાદો સફેદ અને કાળો ડ્રેસ પહેરીને ત્યાં પહોંચી હતી. તે આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

5 / 8
ઇવેન્ટમાં જસ્ટિન બીબર પત્ની હેલી બીબર સાથે પહોંચ્યા હતા. આ દરમિયાન બંને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

6 / 8
કિમ કાર્દશિયને મેટ ગાલા 2021 માં તેના પોશાકથી બધાને આશ્ચર્યચકિત કર્યા. તેણે કાળા કલરનો આઉટફિટ પહેર્યો હતો જેનાંથી તેનો ચહેરો પણ ઢંકાઈ ગયેલો હતો.

7 / 8
શોન તેના એબ્સ બતાવતો જોવા મળ્યો. બીજી બાજુ, કૈમિલા કૈબેલ્લો પર્પલ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ

Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો

ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા

Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો

ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા

g clip-path="url(#clip0_868_265)">