Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: પુત્ર કે પુત્રી પોતાની મરજીથી લવ મેરેજ કરે તો, માતા-પિતા મિલકતનો અધિકાર દૂર કરી શકે?

કાનુની સવાલ: જો કોઈ પુત્ર કે પુત્રી તેના માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે તો શું માતા-પિતા તેને તેમની મિલકતના અધિકારથી દૂર કરી શકે છે? જો હા તો કાયદામાં શું ઉકેલ આપવામાં આવ્યો છે તે કાયદાઓ મુજબ જાણો.

| Updated on: Apr 12, 2025 | 1:09 PM
હા, માતા-પિતા તેમના બાળકોને તેમની સ્વ-પ્રાપ્ત મિલકતમાંથી (Self-Acquired) વારસામાંથી વંચિત (disinherit) રાખી શકે છે - ભલે તેઓએ તેમની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોય અથવા અન્ય કોઈ કારણોસર માતા-પિતા સાથેના સંબંધો તોડી નાખ્યા હોય પરંતુ ધ્યાનમાં રાખો તેમને પૈતૃક મિલકતમાંથી (Ancestral Property) સરળતાથી કાઢી શકાતા નથી.

1 / 7
પોતે કમાયેલી સંપત્તિ: અધિકારો - માતાપિતાને પોતાની કમાણી કરેલી મિલકતનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. માતા-પિતા ઇચ્છો તેને આપી શકે છે. (દીકરો, પુત્રી, સંબંધી, દાન, વગેરે) અથવા તેને ઈચ્છા થાય તો કોઈને પણ ના આપી શકે. તેણે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી વસિયતનામા અથવા ખાલી કરાવવાની નોટિસ લખી હોય અથવા તે વસિયતનામા/નોટિસ કાયદેસર રીતે માન્ય હોવી જોઈએ.

2 / 7
પૂર્વજોની મિલકત: આ મિલકત પરિવારની સંયુક્ત મિલકત છે. માતા-પિતા ઇચ્છે તો પણ તેઓ તેનામાંથી કોઈ પણ કાનૂની વારસદારને કાઢી મૂકી શકતા નથી. પૂર્વજોની મિલકતમાં દીકરી પોતાનો દાવો કરી શકે છે.

3 / 7
હકાલપટ્ટીનો કાનૂની માર્ગ: મિલકતમાંથી હકાલપટ્ટી કરવાના 2 કાયદાઓ છે.  એક Registered Will -- મિલકતના વારસા માટે સ્પષ્ટ વ્યવસ્થા. કોને શું આપવું જોઈએ અને કોને શું ન આપવું જોઈએ તે સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ. બીજો એ છે કે, Public Disown Notice - માતાપિતા સ્થાનિક અખબારમાં નોટિસ પ્રકાશિત કરી શકે છે કે, "અમે અમારા દીકરા/દીકરીને અમારા ઘર અને મિલકતમાંથી કાઢી મૂકીએ છીએ. તેમનો અમારી મિલકત સાથે કોઈ સંબંધ રહેશે નહીં. આ નોટિસ રેકોર્ડ માટે પુરાવા બને છે પરંતુ તે ફક્ત સ્વ-ખરીદી કરેલી મિલકત માટે જ માન્ય છે. પૂર્વજોની મિલકતમાં દીકરીને તેનો હિસ્સો આપવો પડશે.

4 / 7
મહત્વપૂર્ણ કાનૂની વિભાગો: Section 30-Hindu Succession Act, 1956 મુજબ કોઈપણ હિન્દુ પોતાની મિલકત વસિયતનામા દ્વારા વહેંચી શકે છે. Section 18-Hindu Adoptions and Maintenance Act, 1956 મુજબ જો બાળક શિસ્તભંગ ન કરે અથવા માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ જાય તો માતાપિતા તેને ભરણપોષણ આપવાનો ઇનકાર કરી શકે છે. Article 300A Indian Constitution મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની મિલકતનો પોતાની ઈચ્છા મુજબ વ્યવહાર કરી શકે છે જો તે કાયદા મુજબ હોય તો.

5 / 7
Landmark Judgments: Saraswathi Ammal vs Rajagopal Ammal (1954) કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે વ્યક્તિ પોતે કમાયેલી મિલકત પર સંપૂર્ણ અધિકાર ધરાવે છે પછી ભલે તે તે કોઈને આપે કે ન આપે. K.K. Modi vs K.N. Modi & Ors (1998) કેસમાં કોર્ટે કહ્યું: વ્યક્તિની સ્વ-કમાણી કરેલી મિલકત પર ઇચ્છા સર્વોપરી છે. પુત્ર ફક્ત વારસદાર છે, માલિક નથી. Narendra Subbarao vs State of Karnataka (2011 – Karnataka HC) કેસમાં કોર્ટે ઠરાવ્યું કે, પિતાની સ્વ-અર્જિત મિલકતમાં બળજબરીથી કોઈ હિસ્સો આપી શકાય નહીં. Delhi High Court – 2021 Judgmentમાં કહ્યું કે, જો દીકરો માતાપિતા સાથે ખરાબ વર્તન કરે છે અથવા તેમની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે અને અલગ રહે છે, તો માતાપિતા તેને તેમની મિલકતમાંથી કાઢી મૂકી શકે છે.

6 / 7
નિષ્કર્ષ: આ બધા ઉપરથી એક તારણ કાઢી શકાય કે, પિતાએ પોતાની કમાયેલી સંપત્તિમાંથી તે પુત્ર કે પુત્રીને હકાલપટ્ટી કરી શકે છે. જેમાં વસિયત અને હકાલપટ્ટી નોટિસમાં આવું હોવું જોઈએ. પૂર્વજોની સંપત્તિમાંથી તો પુત્ર અને પુત્રીઓનો હક લાગી શકે છે. કાનૂની માન્યતા એવી છે કે, વસિયતનામાની નોંધણી કરાવો અથવા Public Notice એટલે કે ન્યૂઝ પેપરમાં નોટિસ રેકોર્ડ આપવી પડશે. (All Image Symbolic) (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

7 / 7

આ પણ વાંચો: કાનુની સવાલ : જો દીકરી ભાગીને લગ્ન કરે તો, પિતાની મિલકત પર દાવો કરી શકે? જાણો શું કહે છે કાયદો

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us:
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી

આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ

ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો

ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે

રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન

જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત

રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત

આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

g clip-path="url(#clip0_868_265)">