Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: દેશ અને વિદેશમાં સોનુ બન્યું રોકેટ, આ 3 કારણોથી સોનામાં આવી રહી છે તેજી

Gold Rate today:2025 માં સોનામાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. સાડા ત્રણ મહિનામાં તેનું વળતર 15 ટકાથી વધુ રહ્યું છે.15 એપ્રિલે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 96,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો. હવે કિંમત 1 લાખ રૂપિયાની ખૂબ નજીક પહોંચી ગઈ છે.

| Updated on: Apr 16, 2025 | 10:25 AM
સોનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઊંચાઈનો રેકોર્ડ બનાવી દીધો છે. 16 એપ્રિલે સોનું 3,266.65 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યું હતું. ઇદરે, ભારતમાં કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ (MCX) પર સોનામાં ઝંઝાવાતી તેજી જોવા મળી. 16 એપ્રિલે સોનાનું ફ્યુચર્સ ભાવ પ્રારંભિક વેપારમાં 1,079 રૂપિયા એટલે કે 1.15 ટકાના ઉછાળ સાથે 94,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું.

1 / 8
15 એપ્રિલે દિલ્હીના સર્રાફા બજારમાં સોનાનો ભાવ 96,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો હતો. ભારતના ઈતિહાસમાં પહેલા ક્યારેય સોનું આ લેવલ સુધી પહોંચ્યું નહોતું.

2 / 8
આર્થિક વર્ષ 2024-25માં ભારતમાં સ્પોટ ગોલ્ડ (Spot Gold)ની કિંમતમાં 32% જેટલો ઉછાળો આવ્યો છે, જે સ્ટોક માર્કેટના રિટર્ન કરતાં અનેકગણો વધુ છે. આ દરમિયાન નિફ્ટી માત્ર 5% જેટલો રિટર્ન આપી શક્યો હતો. વર્ષ 2025ની શરૂઆતથી જ સોનામાં તેજી જોવા મળી રહી છે અને હજુ સુધી આ વર્ષે તેમાં 15% થી વધુનો વધારો થયો છે.

3 / 8
રોકાણકારો ફક્ત ભૌતિક સોનું જ નહીં, પરંતુ ગોલ્ડ ETF (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માં પણ રોકાણ કરી રહ્યાં છે. ગોલ્ડ ETFએ અન્ય ઘણા એસેટ્સ કરતાં વધારે રિટર્ન આપ્યું છે. વર્ષ 2024માં ગોલ્ડ ETFનો સરેરાશ રિટર્ન 20% રહ્યો છે. ગોલ્ડમાં આવી તેજીની સૌથી મોટી પાછળની વાસ્તવિકતા વૈશ્વિક અર્થતંત્રમાં રહેલી અનિશ્ચિતતા છે, જેમાં સૌથી મોટો હિસ્સો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ પોલિસીનો છે.

4 / 8
વિશ્વભરની મધ્યસ્થ બેંકોએ ગોલ્ડમાં પોતાની ખરીદીમાં વધારો કર્યો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વર્ષ 2024માં પોતાના ગોલ્ડ રિઝર્વમાં 72.6 ટનનો વધારો કર્યો છે, જેના કારણે તેનો કુલ ગોલ્ડ રિઝર્વ 876.18 ટન સુધી પહોંચી ગયો છે.

5 / 8
વિશ્વમાં રશિયા-યુક્રેન યુદ્ધ યથાવત છે, મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચેનો તણાવ યથાવત છે, અને હવે અમેરિકાની ચીન સાથે નવી આર્થિક લડાઈ શરૂ થતી જણાઈ રહી છે. આ બધાના કારણે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોનાની તરફ વળી રહ્યાં છે.

6 / 8
જેમ જેમ અમેરિકાના ટેરીફ વોરની અસર સમગ્ર વિશ્વના સ્ટોક માર્કેટ્સ પર પડી રહી છે, તેમ તેમ ગ્લોબલ ઈકોનોમી વધુ અનિશ્ચિત બની રહી છે. અનેક દેશો ટેરીફ મુદ્દે અમેરિકાની સાથે ચર્ચા કરી રહ્યાં છે, પરંતુ તેની ખરેખર કેટલી અસર પડશે એ કહેવું મુશ્કેલ છે.

7 / 8
તમારે શું કરવું જોઈએ? હાલ સોનાની કિંમતો રેકોર્ડ ઊંચાઈ પર છે. એટલે કે અહીંથી કંઈક નફો કાઢવા માટેનો મોકો બની શકે છે. શક્ય છે કે નફો વસુલવાની પ્રવૃત્તિથી સોનાની કિંમતમાં થોડી ઘટ આવે. આવી તબક્કાવાર ઘટીને રોકાણ માટેના મોકા તરીકે જોવી જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે તમારા રોકાણ પોર્ટફોલિયોમાં 10-15% હિસ્સો સોનામાં હોવો જોઈએ. આ પોર્ટફોલિયોને ડાયવર્સિફાય કરે છે અને શેર બજારમાં ઘટાડો થયો હોય ત્યારે પોર્ટફોલિયોને સુરક્ષિત રાખે છે.

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો

ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી

જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો

અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક

પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો

g clip-path="url(#clip0_868_265)">