1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ

16 એપ્રિલ, 2025

સોનું 2025 સુધી ₹1.25 લાખ પ્રતિ 10 ગ્રામ પહોંચે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગોલ્ડમેન સૅક્સે સોનાનું લક્ષ્યાંક વધાર્યું અને $3,700 પ્રતિ ઔંસ કર્યું છે.

અને હવે જો મહામારી જેવી મંદી આવે તો ભાવ $4,500 સુધી જઈ શકે.

મહત્ત્વપૂર્ણ કારણએ છે કે વૈશ્વિક મંદીનું જોખમ અને અનિશ્ચિતતા.

સેન્ટ્રલ બેન્કો દર મહિને 80 ટન સુધી ગોલ્ડ ખરીદી શકે છે.

ગોલ્ડ ETFમાં રોકાણકારોની વધતી રુચિ આ ભાવ પર અસર કરશે.

હાલ સોનામાં વર્ષના આરંભથી 23%નો વધારો. હવે આ ભાવ 1.25 લાખ સુધી જવાનું અનુમાન છે.

ડોલરમાં નરમાઈથી સોનાની કિંમતમાં વધારો. ટ્રેડ વોર અને ટેરિફ અનિશ્ચિતતા પણ અસરકારક.

તેથી વર્ષ 2025 સુધીમાં સોનાની કિંમતોમાં મોટો ઉછાળો જોવા મળવાની શક્યતા છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા અહેવાલના આધારે ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.