16 એપ્રિલ 2025

ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના પુત્રના નામનો અર્થ શું છે?

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર ઝહીર ખાનના ઘરે એક નાનકડા મહેમાનનું આગમન થયું. ઝહીરની પત્ની સાગરિકા ઘાટગેએ પુત્રને જન્મ આપ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેએ ઈન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં દીકરાનું નામ પણ જણાવ્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું છે કે અમારા ઘરે દીકરાનો જન્મ થયો છે અને તેનું નામ 'ફતેહ સિંહ ખાન' રાખવામાં આવ્યું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર-સાગરિકાના દીકરાનું નામ ત્રણ શબ્દોથી બનેલું છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પહેલું નામ 'ફતેહ' છે,  જેનો અર્થ 'વિજયી' થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજો શબ્દ 'સિંહ' છે, 'સિંહ'નો અર્થ જંગલનો રાજા 'સિંહ' થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો આપણે બંને નામોને જોડીને અર્થ સમજીએ તો  'ફતેહ સિંહ'નો અર્થ  'વિજયી સિંહ' થાય છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઝહીર-સાગરિકાના દીકરાના નામનો ત્રીજો શબ્દ 'ખાન' છે, જે ઝહીરની અટક છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM