Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી સ્ટાર આજે બની ગઈ છે બોલિવુડની હિટ અભિનેત્રી, આવો છે પરિવાર

મૃણાલ ઠાકુરનો જન્મ 1 ઓગસ્ટ 1992ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. તે એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. નાના પડદાથી મોટા પડદાંમાં પોતાનું નામ રોશન કરનાર મૃણાલ ઠાકરના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Apr 17, 2025 | 1:40 PM
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ રહ્યા છે, જેમણે ટીવી સિરિયલોમાં કામ કરીને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તેઓ બોલિવૂડના ટોચના કલાકારોની યાદીમાં સામેલ છે.આવી જ એક અભિનેત્રી છે મૃણાલ ઠાકુર

1 / 12
મૃણાલે બોલિવૂડ ઉપરાંત સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફિલ્મોમાં કામ કરતા પહેલા, મૃણાલે ઘણા હિટ ટીવી શોમાં પણ પોતાની અભિનય કુશળતા બતાવી છે.

2 / 12

3 / 12
તેમણે ટેલિવિઝન પર પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત સોપ ઓપેરા મુઝસે કુછ કહેતી...યે ખામોશિયાં (2012) અને કુમકુમ ભાગ્ય (2014–2016) માં અભિનય કરીને કરી હતી, જેના કારણે તેણીને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ITA એવોર્ડ મળ્યો હતો.

4 / 12
મૃણાલ  ઠાકુરે લવ સોનિયા (2018) સાથે હિન્દી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો અને ફિલ્મ સુપર 30 અને બાટલા હાઉસમાં લીડ રોલમાં ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ અભિનેત્રીએ તેલુગુ રોમેન્ટિક ફિલ્મ સીતા રામમ (2022) અને હી નન્ના (2023) સાથે લોકપ્રિયતા મેળવી હતી, જેમાં તેને શ્રેષ્ઠ અભિનેત્રી તેલુગુ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

5 / 12
મૃણાલ ઠાકરનો ચાહક વર્ગ ખુબ જ મોટો છે. તેને સોશિયલ મીડિયા પર સારા ફોલોઅર્સ છે.

6 / 12
મૃણાલ ઠાકુરનો જન્મ 1 ઓગસ્ટ 1992ના રોજ મહારાષ્ટ્રના ધુલેમાં એક મરાઠી ભાષી પરિવારમાં થયો હતો. તેમણે જલગાંવની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલ અને મુંબઈ નજીક વસંત વિહાર હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.

7 / 12
 મૃણાલે મુંબઈની કિશનચંદ ચેલારામ કોલેજમાંથી માસ મીડિયાનો અભ્યાસ કર્યો છે. પરિવાર વિશે વાત કરીએ તો, એવું કહેવાય છે કે તેના પિતા ઉદય સિંહ બી ઠાકુર એક બેંક કર્મચારી છે, આ ઉપરાંત અભિનેત્રીને બે ભાઈ-બહેન પણ છે.

8 / 12
મૃણાલ ઠાકુરની નેટવર્થ વિશે વાત કરીએ તો અભિનેત્રી લગ્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે. જો સૂત્રોનું માનીએ તો મૃણાલ ઠાકુર પ્રતિ ફિલ્મ 2 કરોડ રૂપિયા લે છે અને તેની માસિક આવક 60 લાખ રૂપિયા છે. તેમની વાર્ષિક આવક 7 કરોડ રૂપિયા છે.

9 / 12
મૃણાલ ઘણી મોંઘી ગાડીઓની માલિક છે. તેમની પાસે 30 લાખ રૂપિયાની ટોયોટા ફોર્ચ્યુનર અને 45 લાખ રૂપિયામાં ખરીદી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની કુલ સંપત્તિ લગભગ 33 કરોડ રૂપિયા છે અને તે વર્ષોથી સતત વધી રહી છે.

10 / 12
 મૃણાલે પોતાની મહેનત અને લગનથી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે.આ અભિનેત્રી બોલિવૂડમાં સતત મોટા પ્રોજેક્ટ્સનો ભાગ બની રહી છે.

11 / 12
કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે મૃણાલ ઠાકુરે કોલેજના દિવસોમાં અભિનય શીખવાનું શરૂ કર્યું હતું. અભિનેત્રીને બાળપણથી જ અભિનયની કળામાં ખૂબ રસ હતો.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">