Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Condom use in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને જાય છે અવકાશયાત્રીઓ ? જાણો ચોંકાવનારું કારણ

લોકો જાણવા માંગે છે કે અવકાશયાત્રીઓ શું ખાય છે અને કેવી રીતે રહે છે. ચાલો તમને જણાવીએ કે અવકાશયાત્રીઓ અવકાશમાં કોન્ડોમ કેમ પહેરે છે?

| Updated on: Apr 16, 2025 | 8:40 PM
Rusty Schweickart એ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે અવકાશમાં કેવી રીતે પેશાબ કરતો હતો.

1 / 7
તેમણે કહ્યું કે અવકાશમાં પેશાબ કરવા માટે કોન્ડોમનો ઉપયોગ થતો હતો

2 / 7
કોન્ડોમ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યો હતો અને તેમાં પેશાબનો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

3 / 7
જોકે, આમાં સૌથી મોટી સમસ્યા એ હતી કે તે દરેકના પિનસમાં એકસરખી રીતે ફિટ થતું ન હતું.

4 / 7
નાસાને પાછળથી અવકાશયાત્રીઓના પીનસના કદ અનુસાર કોન્ડોમ મંગાવવા પડ્યા હતા.

5 / 7
અવકાશયાત્રીઓ પાસે ત્રણ વિકલ્પો હતા: નાના, મધ્યમ અને મોટા કોન્ડોમ

6 / 7
Rusty Schweickart એ કહ્યું કે અવકાશયાત્રીઓ હંમેશા મોટા કદના કોન્ડોમ પસંદ કરતા હતા.

7 / 7

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ.  જીવન શૈલીને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">