AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips And Tricks: ઈયરબડ્સ સાથે થઈ રહી છે પેયરિંગની સમસ્યા ? આ ટિપ્સથી તરત જ થઈ જશે કનેક્ટ

તમે મોબાઈલ ફોન, લેપટોપ કે કાર ઘણા બધામાં કનેક્ટ કરો છો, પણ ઘણી વખત તમે જોયું હશે કે તમારા બ્લૂટૂથ મોબાઈલ કે લેપટોપમાં ઝડપથી કનેક્ટ નથી ત્યારે શું કરવું ચાલો જાણીએ.

| Updated on: Apr 17, 2025 | 11:15 AM
Share
આજકાલ લગભગ દરેક ઉપકરણમાં બ્લૂટૂથનો ઉપયોગ કરે છે જેમાં વાયરલેસ ઇયરબડ્સ હોય કે નેકબેન્ડ હોય. જેને તમે મોબાઈલ ફોન, લેપટોપ કે કાર ઘણા બધામાં કનેક્ટ કરો છો, પણ ઘણી વખત તમે જોયું હશે કે તમારા બ્લૂટૂથ મોબાઈલ કે લેપટોપમાં ઝડપથી કનેક્ટ નથી થતા કારણ કે તેમાં પેયરિંગની સમસ્યા ઉભી થાય છે, જો તમારી સાથે પણ આમ બની રહ્યું છે તો ચાલો જાણીએ શું કરવું

1 / 7
બ્લૂટૂથ ON છે કે નહીં તે તપાસો - સૌ પ્રથમ તપાસો કે ફોન કે ડિવાઇસમાં બ્લૂટૂથ ચાલુ છે કે નહીં. એન્ડ્રોઇડમાં આઇકોન ટોચ પર આવે છે, આઇફોનમાં સેટિંગ્સમાં જાઓ અને તપાસો.

2 / 7
પેરિંગ મોડ ON કરો - હેડફોન અને સ્પીકર્સ જેવી એસેસરીઝ ઘણીવાર ઝબકતી લાઈટ સાથે પેરિંગ મોડમાં જાય છે. જો નહીં થઈ રહ્યું તો How to put"[ઉપકરણનું નામ] into pairing mode” સર્ચ કરો

3 / 7
ડિવાઈઝ વચ્ચે ઓછું અંતર રાખો - પેયરિંગ કરતી વખતે ઉપકરણો એકબીજાથી 5 ફૂટની અંદર હોવા જોઈએ. જો તેનાથી વધારે દૂર હશે તો પેયરિંગની સમસ્યા ઉભી થઈ શકે છે

4 / 7
બ્લૂટૂથ બંધ અને ફરીથી ચાલુ કરો - આ સમસ્યા ફોન પર એરપ્લેન મોડ ચાલુ અને બંધ કરીને અથવા ઉપકરણને ફરીથી શરૂ કરીને ઉકેલી શકાય છે.

5 / 7
જૂના કનેક્શન્સ મેનેજ કરો - બ્લૂટૂથ એસેસરીઝ એક સમયે 1-3 ડિવાઇસ સાથે કનેક્ટ થઈ શકે છે, પરંતુ કનેક્શન 4 5થી વધારે હશે તો પણ પેયરિંગની સમસ્યા આવશે

6 / 7
બંને ઉપકરણો ચાર્જ કરો - જો બેટરી ઓછી હોય તો બ્લૂટૂથ કનેક્ટ થશે નહીં. આથી બંને ઉપકરણોની બેટરી તપાસો.

7 / 7

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">