Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL2025ની વચ્ચે સ્ટાર ખેલાડી રિંકુ સિંહે સ્ટાર્ટઅપમાં કરોડો રુપિયાનું રોકાણ કર્યું

IPL 2025 સીઝનની મધ્યમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન રિંકુ સિંહે મોટું પગલું ભર્યું છે.રિંકુ સિંહે સ્પોર્ટ્સ ન્યુટ્રિશન સ્ટાર્ટઅપમાં 1.9 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

| Updated on: Apr 15, 2025 | 3:24 PM
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે ફિટનેસ ઈન્ફ્યુલન્સર ગૌરવ તનેજા અને ઉદ્યોગસાહસિક રાજ ગુપ્તા દ્વારા સહ-સ્થાપિત સ્પોર્ટ્સ ન્યુટ્રિશન સ્ટાર્ટઅપ બીસ્ટલાઇફમાં 1.9 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

1 / 6
બીસ્ટલાઇફે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, રિંકુએ કંપનીમાં રોકાણ કરીને સપ્લિમેન્ટ્સના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે તેના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેના વિકાસને સક્રિયપણે ટેકો આપવાનું પસંદ કર્યું.

2 / 6
રિંકુ સિંહે 'બીસ્ટ લાઇફ' નામના સ્પોર્ટ્સ ન્યુટ્રિશન સ્ટાર્ટઅપમાં 1.9 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તે કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

3 / 6
રિંકુ સિંહની સંપત્તિ વર્ષ 2024માં અંદાજે 8 કરોડ રુપિયા હતા. આમાં તેમની વાર્ષિક આવક આશરે 60 થી 80 લાખ રૂપિયા હોવાનો અંદાજ હતો.

4 / 6
તેમની કમાણીનો મોટો ભાગ તેમની IPL ફી, BCCI કરાર અને કેટલાક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે.

5 / 6
IPL 2025 મેગા ઓક્શન પહેલા શાહરૂખ ખાનની KKR ટીમે રિંકુ સિંહને 13 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.રિંકુ સિંહે અત્યાર સુધીમાં IPLમાં 1000 થી વધુ રન બનાવ્યા છે જેમાં 4 અર્ધશતકનો સમાવેશ થાય છે.

6 / 6

આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે

ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલની મુલાકાતે

અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video

રાજુલામાં મસ્જિદ સહિતના અનેક વિસ્તારોમાં પોલીસનું સર્ચ ઓપરેશન

100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું

આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી

મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ

ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો

g clip-path="url(#clip0_868_265)">