AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sharma Surname History : 1st ODI Match માં અફઘાનિસ્તાન સામે મેદાને ઉતરીને નવો રેકોર્ડ બનાવનાર રોહિત શર્માની અટકનો જાણો ઈતિહાસ

ભારતમાં અલગ અલગ પ્રકારના વર્ણ વ્યવસ્થા આવે છે. બધા જ લોકોના નામ પાછળ અટક લખવામાં આવે છે. જે કુટુંબ, વંશ અથવા જાતિ દર્શાવે છે. નામ વ્યક્તિની કૌટુંબિક ઓળખ અથવા સાંસ્કૃતિક વારસો વ્યક્ત કરે છે. પરંતુ અટક પાછળનો ઈતિહાસ ખબર હોતી નથી.

Apurva Prakash
| Edited By: | Updated on: Jun 13, 2026 | 9:40 AM
Share
ભારતમાં મોટા પ્રમાણમાં આવેલી શર્મા અટકના ઈતિહાસ વિશે જાણીશું. શર્મા અટકનો ઇતિહાસ ભારતની પરંપરાગત જાતિ વ્યવસ્થા અને કારીગર પરંપરાઓ સાથે જોડાયેલો છે.

1 / 10
શર્મા અટકનો અર્થ અને ઈતિહાસ વિગતવાર જોઈએ તો શર્મા શબ્દ સંસ્કૃત શબ્દ શર્મન પરથી આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ શાંતિ, ખુશી, સુરક્ષા, આરામ થાય છે.

2 / 10
શર્મા સરનેમનો અર્થ થાય છે કે જે શાંતિ અને જ્ઞાનમાં સ્થિત છે અથવા જે બીજાઓને શાંતિ આપે છે. પરંપરાગત રીતે આ નામ બ્રાહ્મણોને આપવામાં આવ્યું હતું કારણ કે તેઓ વેદોનું જ્ઞાન ધરાવતા હતા.

3 / 10
શર્મા અટકના લોકો સમાજમાં ગુરુ, શિક્ષક અથવા પુજારી તરીકે સેવા આપતા હતા. શર્મા અટક બ્રાહ્મણ જાતિની પરંપરાગત અટક છે, ખાસ કરીને ઉત્તર ભારતના બ્રાહ્મણોમાં જોવા મળે છે.

4 / 10
પ્રાચીન ભારતમાં સમાજ ચાર વર્ણમાં વહેંચાયેલો છે. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રો સહિતના વર્ણમાં વહેંચાયેલા છે. વેદ અને ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ અને શિક્ષણ સાથે સંકળાયેલા  છે.

5 / 10
શર્મા સમુદાયના લોકો યજ્ઞ અને પૂજા - પાઠના કાર્યો સાથે સંકળાયેલા છે. તેઓ જ્યોતિષ, ધાર્મિક વિધિઓ, સંસ્કૃત અને ફિલસૂફીનું જ્ઞાન આપવું કાર્યકરતા હતા.

6 / 10
આ વિદ્વાનોને આદર દર્શાવવા માટે "શર્મા" અટક આપવામાં આવી હતી. શર્મા અટક મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી અને નેપાળમાં બ્રાહ્મણ સમુદાયમાં શર્મા અટકનો ઉપયોગ કરવામાં આવે છે.

7 / 10
શર્મા અટક શિક્ષણ, શાણપણ અને શુદ્ધતાનું પ્રતીક બની ગઈ. આજે પણ ઘણા શિક્ષકો, પ્રોફેસરો, પંડિતો અને વિદ્વાનોના શર્મા અટક જોઈ શકાય છે.

8 / 10
હવે શર્મા અટક ફક્ત બ્રાહ્મણ ઓળખ સુધી મર્યાદિત નથી રહી. શર્મા અટક ધરાવતા લોકો સમાજના ઘણા ક્ષેત્રોમાં અસ્તિત્વ ધરાવે છે કે રાજકારણ, બોલિવુડ, વિજ્ઞાન, સાહિત્ય, વહીવટી ક્ષેત્રમાં જોવા મળે છે.

9 / 10
શર્મા અટક માત્ર જાતિની ઓળખ નથી પણ શિક્ષણ, શાંતિ અને ધાર્મિકતાનું પ્રતીક પણ છે. તેનો ઇતિહાસ વૈદિક કાળનો છે અને અટક હજુ પણ ભારતીય સંસ્કૃતિમાં આદરણીય સ્થાન ધરાવે છે. હવે શર્મા અટક કેટલાક વાળંદ સમુદાયના લોકો પણ લગાવતા હોય છે. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)

10 / 10

Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ

સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video

₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું

વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી

રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ

દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ

આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ

મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

g clip-path="url(#clip0_868_265)">