APMC Market Rates : જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6855 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
ગુજરાતના વિવિધ APMCમાં તારીખ : 15-04-2025 ના રોજ જુદા જુદા પાકના ભાવ શુ રહ્યા તે જાણો. ગુજરાતના વિવિધ APMCમાં અલગ અલગ પાકના ભાવ શુ રહ્યાં તે ખેડૂતો જાણી શકશે.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
ગુજરાત રાજ્યનાં વિકાસમાં ખેતીનો અગત્યનો ફાળો છે.તેઓની આજીવિકા પ્રત્યક્ષ રીતે કૃષિને લગતા વ્યવસાયમાંથી મેળવે છે.રાજ્યના ગામડાઓ કૃષિ આધારીત જીવન જીવે છે. કૃષિ એ તેમનો મુખ્ય રોજગારીનો સ્ત્રોત છે. ગામડાના વિકાસનુ ખેતીએ પાયાનું અંગ છે. ગુજરાતના ગામડાંઓના વિકાસ અર્થે પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રાજ્ય સરકારો હંમેશા તત્પર હોય છે. કૃષિ ક્ષેત્રના બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?

Pahalgam: પહેલગામનો અર્થ શું છે?

MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો

સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો

ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા

આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય