AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : જો સુપર ઓવરમાં વરસાદ આવે તો પરિણામ કઈ રીતે નક્કી થાય?

દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ ટાઈ થઈ હતી પરંતુ સુપર ઓવરમમાં દિલ્હીએ જીત મેળવી હતી. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી 188 રન બનાવ્યા હતા. ત્યારબાદ રાજસ્થાને પણ નિર્ધારિત 20 ઓવરમાં 188 રન બનાવ્યા હતા.

| Updated on: Apr 17, 2025 | 10:53 AM
Share
આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ ખુબ જ રસપ્રદ રહી હતી. છેલ્લા બોલ સુધી નક્કી કરી શકાતું  ન હતુ કે, કઈ ટીમ જીતશે. મેચનું પલડું ક્યારે દિલ્હી તરફ ભારે તો ક્યારેક રાજસ્થાન તરફ ભારે જોવા મળતું હતુ.

1 / 7
અંતે દિલ્હી કેપિટલ્સે આખી બાજી પલટી નાંખી, સુપર ઓવરમાં દિલ્હીએ રાજસ્થાન રોયલ્સને ઘૂળ ચટાવી હતી. રાજસ્થાન રોયલ્સે સુપર ઓવરમાં દિલ્હી સામે 12 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને દિલ્હીએ સરળતાથી પૂર્ણ કર્યો હતો.

2 / 7
તો હવે આપણે આઈપીએલમાં સુપર ઓવરના નિયમો જાણીએ. જ્યારે પણ બંન્ને ટીમનો સ્કોર બરાબર થાય છે. તો પરિણામ માટે સુપર ઓવરની મેચ રમાડવામાં આવે છે. મેચ ટાઈ થયા બાદ 10 મિનિટની અંદર સુપર ઓવર રમાડવામાં આવે છે. (સુપર ઓવરને એક એક ઓવરની મેચ પણ કહી શકાય )

3 / 7
ત્યારબાદ મેચમાં ટાર્ગેટ ચેન્જ કરનારી ટીમ સુપર ઓવરમાં પહેલા બેટિંગ કરે છે. સુપર ઓવરમાં જ્યારે પણ કોઈ ટીમની 2 વિકેટ પડે છે. તો તેની ઈનિગ્સ પૂર્ણ માનવામાં આવે છે.

4 / 7
સુપર ઓવરમાં જે પણ ટીમ વધારે રન બનાવે છે. તે ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે.સુપર ઓવર દરમિયાન દરેક ટીમને એક DRSની મંજૂરી આપવામાં આવે છે. મેચમાં આપવામાં આવેલી કોઈપણ પેનલ્ટી સુપર ઓવરમાં ચાલુ રહેશે.

5 / 7
જો સુપર ઓવર મેચ પણ ટાઈ થાય છે. તો ફરી બંન્ને ટીમ બીજી સુપર ઓવર 5 મિનિટની અંદર શરુ કરે છે. જો આ સુપર ઓવર પણ ટાઈ થાય છે તો.ત્યારબાદ ફરી સુપર ઓવરની મેચ રમાડવામાં આવે છે. છેલ્લા 1 કલાક સુધી પરિણામ ન આવે તો.ત્યાં સુધી અમ્પાયર સુપર ઓવર કરાવી શકે છે.

6 / 7
છેલ્લે, અમ્પાયરો નક્કી કરશે કે છેલ્લી સુપર ઓવર ક્યારે થશે. જો વિજેતા નક્કી કરવા માટે જરૂરી સુપર ઓવર રમવી અથવા પૂર્ણ કરવી શક્ય ન હોય, તો મેચ ટાઈ થઈ જશે મેચમાં જો સુપર ઓવર અને ત્યારબાાદ સુપર ઓરમાં વરસાદના કારણે પૂર્ણ ન થઈ શકે તો, મેચને ટાઈ માનવામાં આવે છે.

7 / 7

લ્હી કેપિટલ્સ (અગાઉ દિલ્હી ડેરડેવિલ્સ) એક ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. ફ્રેન્ચાઇઝી જીએમઆર ગ્રૂપ અને જેએસડબલ્યુ સ્પોર્ટ્સની માલિકીની છે. દિલ્હીના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર

ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video

રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા

ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ

અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video

ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ

સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા

અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી

g clip-path="url(#clip0_868_265)">