Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Record : સોનાના ભાવે ફરી ઇતિહાસ રચ્યો, કિંમત 95 હજારને પાર !

જીએસટી સાથે, 24 કેરેટ સોનાનો ભાવ હવે 97323 રૂપિયા અને ચાંદીનો ભાવ 98265 રૂપિયા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 18749 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ચાંદી 9386 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ ગઈ છે.

Dhinal Chavda
| Edited By: | Updated on: Apr 16, 2025 | 2:19 PM
Gold Silver Price 16 April: લગ્નોના સિઝન વચ્ચે સોનાં ખરીદનારાઓ માટે ખરાબ સમાચાર છે. ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે આજે 16 એપ્રિલે સર્રાફા બજારમાં સોનું ₹94489 પ્રતિ 10 ગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. સોનાના ભાવ એક ઝટકામાં ₹1387 ઉછળી ગયા. જયારે, ચાંદી ₹373 મોંઘી થઈ ₹95403 પર પહોંચી ગઈ છે. GST સાથે 24 કેરેટ સોનાનો ભાવ હવે ₹97323 અને ચાંદીના ભાવ ₹98265 થયા છે.

1 / 7
આ વર્ષે અત્યાર સુધી સોનાની કિંમતમાં ₹18749 પ્રતિ 10 ગ્રામનો ઉછાળો આવી ગયો છે. જયારે, ચાંદી ₹9386 પ્રતિ કિલો મોંઘી થઈ છે.

2 / 7
31 ડિસેમ્બર 2024એ સોનું ₹76045 પ્રતિ 10ના રેટે ખૂલ્લું હતું અને ચાંદી ₹85680 પ્રતિ કિલો હતી. તે દિવસે સોનું ₹75740 પર બંધ થયું. ચાંદી પણ ₹86017 પ્રતિ કિલો પર બંધ થઈ હતી. 31 જાન્યુઆરી 2025એ સોનું ₹82165 પ્રતિ 10 ગ્રામ પર હતું.

3 / 7
IBJA દ્વારા જાહેર કરાયેલા રેટ મુજબ 23 કેરેટ ગોલ્ડ હવે ₹1382 મોંઘું થઈ ₹94111 પ્રતિ 10 ગ્રામના ભાવ પર પહોંચી ગયું છે. 22 કેરેટ ગોલ્ડ પણ ₹1271 ઉછળી ₹86552 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. 18 કેરેટ સોનાનો ભાવ આજે ₹1040 મોંઘો થઈ ₹70867 પર છે.

4 / 7
જાણો કે સર્રાફા બજારના રેટ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં GST લાગુ નથી. શક્ય છે કે તમારા શહેરમાં આ ભાવ કરતાં ₹1000થી ₹2000નો તફાવત આવતો હોય. IBJA દરરોજ બે વાર ભાવ જાહેર કરે છે. એકવાર બપોરે 12 વાગ્યે આસપાસ અને બીજું 5 વાગ્યે આસપાસ.

5 / 7
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શુલ્ક નીતિઓને લઈ અનિશ્ચિતતા અને ડોલરમાં નબળાઈના કારણે બુધવારે પ્રારંભિક વેપારમાં સોનાનો ભાવ 1.5 ટકા કરતા વધુ ઉછળી સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો. MCX પર બપોરે 12:35 કલાકે સોનું 1.54 ટકાની વધારાથી ₹94,889 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું.

6 / 7
નબળા ડોલર અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર ટ્રેડ વોરના અસરને લઈને ચિંતા વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમતો પણ બુધવારે રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગઈ. કોમેક્સ ગોલ્ડ આશરે 2 ટકા ઉછળી ₹3,294.60 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. આર્થિક અનિશ્ચિતતાથી રોકાણકારોમાં સુરક્ષિત રોકાણની માંગ વધી રહી છે જેના કારણે સોનાની કિંમતોમાં ઉછાળો આવી રહ્યો છે. ભારતમાં મોંઘવારીમાં ભારે ઘટાડા પછી રેટ કટની વધતી આશાઓ અને અમેરિકામાં પણ સોનાની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

7 / 7
Follow Us:
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા

મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત

આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા

પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ

Pahalgam Attack : ભાવનગરના મૃતકોને એર એમ્બ્યુલન્સ દ્વારા લવાશે વતન

આતંકવાદી હુમલાના મૃતકોને અમદાવાદમાં અપાઈ શ્રદ્ધાંજલિ

મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત

આકાશમાંથી વરસશે અગનગોળા ! જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

સોનાની આ સફર જાણી લો પછી જ સોનામાં રોકાણ કરો

હનુમાનજીની એક અનોખી મૂર્તિ જે 'ઉલ્ટા હનુમાન' નામથી પ્રખ્યાત છે

g clip-path="url(#clip0_868_265)">