AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું સ્વાસ્થ્ય માટે સારું ? જાણી લો

ઉનાળામાં દેશી ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં રહેલા ઓક્સિડાઇઝ્ડ ફેટી એસિડ અને વિટામિન K વજન ઘટાડવા અને હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.

| Updated on: Apr 09, 2025 | 4:28 PM
Share
ઘીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દેશી ઘી કોઈ સુપરફૂડથી ઓછું નથી. આનાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે

1 / 6
અલબત્ત, દેશી ઘી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. પણ શું તમે જાણો છો કે ઉનાળામાં દેશી ઘી કેટલું ખાવું જોઈએ?

2 / 6
ઘીમાં ઓક્સિડાઇઝ્ડ સેચ્યુરેટેડ ફેટી એસિડ અને ઓલિક એસિડ હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

3 / 6
ઘીમાં વિટામિન K ની પૂરતી માત્રા જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

4 / 6
ઉનાળાની ઋતુમાં પાચન સંબંધી સમસ્યાઓ ઘણીવાર આપણને પરેશાન કરે છે. જો તમને પેટ ખરાબ રહેતું હોય તો સવારે ખાલી પેટે એક ચમચી ઘી ખાઓ.

5 / 6
જે લોકો ઘણીવાર સુસ્ત રહે છે તેમણે તેમના આહારમાં ઘીનો સમાવેશ કરવો જોઈએ. તે ખૂબ ફાયદાકારક છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે.) (All Image  Canva)

6 / 6

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્વાસ્થ્યને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..

Follow Us
અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાય મોકલી, જુઓ Video

'સાડીના પલ્લુ' નિવેદન વિવાદ પર ગેનીબેન ઠાકોરનો પલટવાર, ફેંક્યો પડકાર

12 ગુનામાં સંડોવાયેલા કુખ્યાત શખ્સની 300 વારની મિલકત પર તંત્રનો સપાટો

રાજકોટની આ લાયબ્રેરીમાં બની ચોંકાવનારી ઘટના, જુઓ Video

આ અહંકાર હંમેશા બહેન-દીકરીઓની અસ્મિતાને ઠેસ પહોંચાડે : અમિત ચાવડા

મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં 40 થી 50 ઈંચ વરસાદની આગાહી

ગેનીબેનને લઈને જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ Video

સુરતમાં વાઇબ્રન્ટ રિજનલ કૉન્ફરન્સનું આયોજન, હરદીપ સિંઘ રહ્યા હાજર

બહારનું ખાવું મોંઘુ પડશે
બહારનું ખાવું મોંઘુ પડશે
સુરતના ચોર્યાસીમાં દેશનો પહેલો માનવ રહિત ટોલબુથ લોન્ચ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">