Government Stock: સરકારી કંપનીને ગુજરાતમાંથી મળ્યું કરોડોનું કામ, ડિવિડન્ડની પણ જાહેરાત
આ કંપનીને કરોડો રૂપિયાનું કામ મળ્યું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 57 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 6 મહિનામાં કંપનીના શેરના ભાવમાં 3.1 ટકાનો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં શેરના ભાવમાં 3.5 ટકાનો વધારો થયો છે.
Most Read Stories