15.1.2025

Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો 

Image - Freepik

શિયાળામાં પિસ્તા ખાવા ખૂબ જ લાભકારક છે.  

પિસ્તાનું સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે.

પિસ્તામાં વિટામીન B6 હોય છે જે લોહીની કમી દૂર કરે છે.

આંખ માટે પણ પિસ્તાનું સેવન લાભકારક છે.

નિયમિત પિસ્તાનું સેવન કરવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે.

પિસ્તામાં હાજર પોષક તત્વ તમને હૃદય રોગથી બચાવે છે.

પિસ્તાનું સેવન કરવાથી સ્કિન પર ગ્લો આવે છે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)