Game Changer box office collection day 5: 450 કરોડનું બજેટ, ફિલ્મે પાંચ દિવસમાં 100 કરોડની કમાણી કરી પરંતુ ડાયરેક્ટર નાખુશ છે, જાણો કારણ
સાઉથ સુપરસ્ટાર રામ ચરણની ફિલ્મ ગેમ ચેન્જર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને 2025 ની પહેલી સૌથી મોટી ફિલ્મ કહી શકાય. આ ફિલ્મનું દિગ્દર્શન એસ શંકરે કર્યું છે. તો ચાલો જાણીએ ફિલ્મ ગેમ ચેન્જરનું 5માં દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું રહ્યું.
ક્ષિણના મોટાભાગના સુપરસ્ટાર તેલુગુ ઈન્ડસ્ટ્રીમાંથી આવે છે. જે હૈદરાબાદમાં સ્થિત છે. આ ઈન્ડસ્ટ્રીમાં જ ‘બાહુબલી’, RRR અને ‘પુષ્પા’ જેવી ફિલ્મો બની છે. સાઉથના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories