Union Budget : બજેટમાં કેમિકલ ક્ષેત્રને વધારે લાભ મળે તેવી શક્યતા, મળી શકે છે ઈન્સેન્ટિવ
Budget 2025 : કેમિકલ સેક્ટર માટેની નવી યોજના એગ્રોકેમિકલ્સ અને ડાય જેવા 4 રસાયણોના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમાં ખાસ પ્રકારના રસાયણોનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેમિકલ ક્ષેત્ર માટે લગભગ 23,000 કરોડ રૂપિયાના પેકેજના પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે.
ભારતમાં બજેટનો ઈતિહાસ 1860થી શરૂ થાય છે. અગાઉ કેન્દ્ર સરકાર દર વર્ષે ફેબ્રુઆરીની છેલ્લી તારીખે સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરતી હતી. બજેટના વધારે ન્યૂઝજોવા માટે અહીં ક્લિક કરો.