Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની પીરિયડ્સ દરમિયાન મહાકુંભમાં કેવી રીતે સ્નાન કરે છે ? જાણો..
પ્રયાગરાજમાં મહાકુંભના અવસરે, મકરસંક્રાંતિના દિવસે, 13 અખાડાઓના નાગા સાધુઓએ સ્નાન કર્યું, પછી સાધ્વીઓએ સ્નાન કર્યું. લોકોના મનમાં વારંવાર આ પ્રશ્ન ઉદ્ભવે છે કે મહાકુંભ દરમિયાન મહિલા સાધ્વીને માસિક આવે તો તે શું કરે?
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories