Mahakumbh 2025: જો તમે વૃદ્ધો સાથે મહાકુંભમાં જઈ રહ્યા છો, તો આ પાંચ બાબતોનું ધ્યાન રાખજો

મહાકુંભ 2025 પ્રયાગરાજમાં ભારે ભીડ છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 40 કરોડ ભક્તો જઈ શકે છે. જો તમે આ સમય દરમિયાન તમારા વડીલોને સંગમમાં સ્નાન કરાવવા લઈ જવાના છો, તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

| Updated on: Jan 15, 2025 | 11:37 AM
મહાકુંભ આખી દુનિયાનો સૌથી ધાર્મિક અનુષ્ઠાન છે. જેમાં દેશની સાથે વિદેશમાંથી પણ શ્રદ્ધાળુંઓ આવતા હોય છે. સાધુ-સંતનું અહિ અદ્દભૂત રુપ જોવા મળતું હોય છે. શ્રદ્ધાથી નદીમાં ડુબકી લગાવી શ્રદ્ધાળુઓની ભક્તિ જોવા મળતી હોય છે. ત્રિવેણી સંગમ પર આ વખતે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. અહિ દેશ દુનિયાથી ભક્તો આવતા હોય છે.

1 / 7
કુંભ દરમિયાન, વહીવટીતંત્ર કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે શક્ય તેટલી બધી વ્યવસ્થા કરે છે, પરંતુ સંતો અને ભક્તોની સંખ્યા એટલી મોટી સંખ્યામાં એકઠી થાય છે કે મેળામાં જતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે, ખાસ કરીને વૃદ્ધોની કાળજી રાખવી જોઈએ.

2 / 7
 કુંભનું નામ આવતા જ દરેક લોકો ઈચ્છે છે કે, તે આ મેળાનો ભાગ બને.  જો તમે પણ તમારા ઘરમાંથી વૃદ્ધોને મહાકુંભમાં લઈ જઈ રહ્યા છો. તો તમારે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. જેનાથી  વૃદ્ધોને કોઈપણ પ્રકારની પરેશાની થશે નહિ.

3 / 7
 જો તમે મહાકુંભ માટે કપડાનું પેકિંગ કરી રહ્યા છો તો તમારી સાથે વૃદ્ધ (મોટી ઉંમરના વ્યક્તિ પણ છે) વૃદ્ધોને એક નાનકડું બેગ જરુર આપો. આ બેગમાં ડાયરી એવી રાખો જેમાં જરુરી ફોન નંબર, સરનામું લખીને રાખો. આ સાથે આધાર કાર્ડ, ઓળખ પત્ર જેવા જરુરી ડોક્યુમેન્ટ પણ આ બેગમાં રાખી દો,

4 / 7
કેટલીક વખત ભીડવાળા સ્થળો પર જો તમે અલગ થઈ જાવ છો તો આવી સ્થિતિમાં વૃદ્ધોને પરેશાને રહેશે નહિ. આ સિવાય તેને કેટલાક નંબર પર મોંઢે કરાવી દો, એક ફોન પણ આપો.

5 / 7
જો તમારી સાથે વૃદ્ધ મહાકુંભમાં આવી રહ્યા છે તો જરુરી દવાઓ, ગેસ-એસિડિટીની દવા પણ રાખો. જો ડાયાબિટિસ કે બીપીના દર્દી છે. તો ડોક્ટરને પુછીને દવા બેગમાં રાખો. આ સિવાય મેળામાં પહોંચી હેલ્પ ડેસ્ક અને દવા કાઉન્ટરની મુલાકાત લઈ લો. આ દવાઓ પણ વૃદ્ધના બેગમાં રાખી શકો છો.

6 / 7
મહાકુંભમાં કરોડો લોકો આવતા હોય છે. ત્યારે વૃદ્ધ સાથે છે તો રહેવાની વ્યવસ્થા પહેલાથી જ કરી લો. આ માટે તમે ઓનલાઈન હોટલ રુમ બુક કરી શકો છો.જો તમારી સાથે આવનાર વૃદ્ધ વ્યક્તિ બીમાર હોય, તો તેની સાથે રહો અને ભીડમાં તેની ખાસ કાળજી લેવાથી લઈને સ્નાન કરવા સુધીની દરેક બાબતમાં મદદ કરો. વૃદ્ધો સાથે થોડી રોકડ રકમ રાખવાનું ભૂલશો નહીં. તમારા બેગમાં ઘરેથી જ થોડો નાસ્તો પેક કરી લો.

7 / 7

ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">