Mahakumbh 2025 : ખાવાના ફાંફા છે, પરંતુ મહાકુંભને ગુગલ પર સૌથી વધુ સર્ચ કરી રહ્યું છે કંગાળ પાકિસ્તાન
ગુગલ ટ્રેડિંગના આંકડા જણાવી રહ્યા છે કે, છેલ્લા થોડા દિવસ આ દેશ સિવાય નેપાળના લોકોએ સૌથી વધુ મહાકુંભ વિશે સર્ચ કર્યું છે. દર 12 વર્ષે યોજાનારો આ મહાકુંભનો ઉત્સવ દુનિયાભરથી કરોડો ભક્તોને આકર્ષિત કરે છે.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે એકવાર કરવામાં આવે છે. મહાકુંભના વધુ સમાચાર જોવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories