krushnapalsinh chudasama

krushnapalsinh chudasama

Senior Sub Editor - TV9 Gujarati

krushnapalsinh.chudasama@tv9.com

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

29 હતો ભાવ, હવે 2900% વધ્યો શેર, એક્સપર્ટે કહ્યું: 1370 સુધી જશે સ્ટોક, ખરીદો… થશે નફો

29 હતો ભાવ, હવે 2900% વધ્યો શેર, એક્સપર્ટે કહ્યું: 1370 સુધી જશે સ્ટોક, ખરીદો… થશે નફો

આ શેર મંગળવારે અને 26 નવેમ્બરના રોજ 9% જેટલો વધીને રૂ. 893.20ની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. કંપનીના શેરે એક વર્ષમાં જ 171% રિટર્ન આપ્યું છે. એક વર્ષ પહેલા આ શેરની કિંમત 315 હતી.

Expert Buying Advice: 22 રૂપિયા સુધી જઈ શકે છે આ શેર, ખરીદવા ભારે ધસારો, એક્સપર્ટે કહ્યું: ખરીદો

Expert Buying Advice: 22 રૂપિયા સુધી જઈ શકે છે આ શેર, ખરીદવા ભારે ધસારો, એક્સપર્ટે કહ્યું: ખરીદો

26 નવેમ્બર અને મંગળવારના ટ્રેડિંગ સેશન દરમિયાન આ શેરમાં 8 ટકા સુધીનો વધારો થયો હતો. આ શેર આજે 20.62 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. એક્સપર્ટે જણાવ્યું હતું કે 21.3 રૂપિયાના સ્તરથી ઉપરની નિર્ણાયક ચાલ રૂ. 23.3 તરફ ઉછાળાને ટ્રિગર કરી શકે છે. ટૂંકા ગાળા માટે અપેક્ષિત ટ્રેડિંગ રેન્જ રૂ. 19 થી રૂ. 23.3 વચ્ચે હશે.

Huge Return: 17 દિવસથી સતત લાગી રહી છે અપર સર્કિટ, આ શેર ખરીદવા લૂંટ, 8 ફ્રી શેર આપી રહી છે કંપની, રોકાણકારો માલામાલ

Huge Return: 17 દિવસથી સતત લાગી રહી છે અપર સર્કિટ, આ શેર ખરીદવા લૂંટ, 8 ફ્રી શેર આપી રહી છે કંપની, રોકાણકારો માલામાલ

મલ્ટીબેગર સ્ટોક્સમાં સતત અપર સર્કિટ લાગી રહી છે. કંપનીના શેર મંગળવારે અને 26 નવેમ્બરના રોજ સતત 17મા સત્રમાં અપર સર્કિટ લાગી હતી. આ કંપનીનો શેર 26 નવેમ્બરના રોજ 1,544.70ની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો.

Share Market Closing: લાલ નિશાનથી બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 106 અને નિફ્ટી 27 પોઈન્ટના ઘટાડા સાથે થયો બંધ

Share Market Closing: લાલ નિશાનથી બંધ થયું શેરબજાર, સેન્સેક્સ 106 અને નિફ્ટી 27 પોઈન્ટના ઘટાડા સાથે થયો બંધ

આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 80,482.36 પોઈન્ટની ઈન્ટ્રા-ડે હાઈ અને 79,798.67 પોઈન્ટની ઈન્ટ્રાડે નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે નિફ્ટી 50 પણ 26 નવેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન 24,343.30 પોઈન્ટની ઈન્ટ્રાડે હાઈ અને ઈન્ટ્રાડે લો 24,125.40 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

Tata Group Cheapest share: 73% સસ્તો મળી રહ્યો છે ટાટાનો આ શેર, ખરીદવા માટે ભારે ધસારો, 78 પર પહોંચ્યો ભાવ

Tata Group Cheapest share: 73% સસ્તો મળી રહ્યો છે ટાટાનો આ શેર, ખરીદવા માટે ભારે ધસારો, 78 પર પહોંચ્યો ભાવ

ટાટા ગ્રુપના આ શેરમાં મંગળવારે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા ગ્રૂપનો આ શેર 26 નવેમ્બરના રોજ 13 ટકાથી વધુ વધીને રૂ. 78.11ની ઈન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે કંપનીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તે છેલ્લા પાંચ દિવસમાં 14% અને એક મહિનામાં 9% વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 17% ઘટ્યો છે.

સોલર સ્ટોકમાં 7%નો ઘટાડો, Q2 પરિણામોથી રોકાણકારો નિરાશ, શેરનું આ મહિને થયું છે લિસ્ટિંગ

સોલર સ્ટોકમાં 7%નો ઘટાડો, Q2 પરિણામોથી રોકાણકારો નિરાશ, શેરનું આ મહિને થયું છે લિસ્ટિંગ

સોલાર સ્ટોક 26 નવેમ્બરના રોજ ભારે ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેરમાં 7 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળ કંપનીના નબળા ત્રિમાસિક પરિણામો છે. તમને જણાવી દઈએ કે, વાર્ષિક ધોરણે કંપનીના નફામાં 60 ટકાનો ઘટાડો થયો છે.

Government Company Share: શિપિંગ કંપનીઓના શેરમાં રોકેટની ગતિએ વધારો, સરકારી સ્ટોકમાં 5%નો ઉછાળો

Government Company Share: શિપિંગ કંપનીઓના શેરમાં રોકેટની ગતિએ વધારો, સરકારી સ્ટોકમાં 5%નો ઉછાળો

આ કંપનીનો શેર 5 ટકાના ઉછાળા સાથે 1363.40 રૂપિયા પર પહોંચી ગયો છે. આ શેર 4.80%ના ઉછાળા સાથે રૂ. 1441.70 પર પહોંચી ગયો છે. આ શેર 4.63% વધીને Rs 4176.25 પર બંધ થયો. શેરમાં સોમવારે 5%ની અપર સર્કિટ લાગતા 1363.40 રૂપિયા પર પહોંચ્યો હતો.

Viral Video: ચોરને પકડવા વરરાજાએ કર્યું એવું કામ કે વીડિયો થઈ ગયો વાયરલ

Viral Video: ચોરને પકડવા વરરાજાએ કર્યું એવું કામ કે વીડિયો થઈ ગયો વાયરલ

મેરઠમાં ચલણી નોટોના માળા લઈને ભાગી રહેલા ચોરને પકડવા માટે વરરાજા લગ્ન સમારોહમાંથી નીકળી ગયો હતો. વરરાજાએ લોડરથી ચોરને હીરોની જેમ પકડ્યો અને પછી તેને સખત માર માર્યો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Huge Return: ₹118 પર આવ્યો હતો IPO, 2344 રૂપિયા પર પહોંચ્યો ભાવ, લિસ્ટિંગ પછી સતત આપી રહી છે નફો, રોકાણકારો માલામાલ

Huge Return: ₹118 પર આવ્યો હતો IPO, 2344 રૂપિયા પર પહોંચ્યો ભાવ, લિસ્ટિંગ પછી સતત આપી રહી છે નફો, રોકાણકારો માલામાલ

સોલાર કંપનીના શેર તેના લિસ્ટિંગ પછી સતત વધી રહ્યા છે. સોમવારે અને 25 નવેમ્બરના રોજ કંપનીના શેરમાં પણ 4%નો વધારો થયો હતો અને રૂ. 2344.95ની ઇન્ટ્રાડે હાઇ પર પહોંચી ગયો હતો.

₹114 પર પહોંચ્યો આ સરકારી પાવર કંપનીનો શેર, રાષ્ટ્રપતિ પાસે છે કંપનીના 55% શેર, સતત 2 દિવસથી કરાવી રહ્યો છે નફો

₹114 પર પહોંચ્યો આ સરકારી પાવર કંપનીનો શેર, રાષ્ટ્રપતિ પાસે છે કંપનીના 55% શેર, સતત 2 દિવસથી કરાવી રહ્યો છે નફો

હાઇડ્રોપાવર કંપનીના શેરમાં સોમવારે પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. કંપનીનો શેર આજે એટલે કે 25 નવેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન 7% વધીને રૂ. 114.15ની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. અગાઉ ગયા શુક્રવારે અને 22 નવેમ્બરના રોજ આ સ્ટોક 6% વધ્યો હતો. આ સ્ટોક એક વર્ષમાં 35 ટકા વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 23% વધ્યો છે.

100000 રૂપિયાથી વધુ તૂટ્યો આ આ શેર, એક જ દિવસમાં આ સ્ટોકે માર્કેટમાં મચાવી ઉથલપાથલ

100000 રૂપિયાથી વધુ તૂટ્યો આ આ શેર, એક જ દિવસમાં આ સ્ટોકે માર્કેટમાં મચાવી ઉથલપાથલ

8 નવેમ્બર, 2024ના રોજ આ શેર 332,399.95 રૂપિયા પર હતા. 25 નવેમ્બરે કંપનીનો શેર 5% ઘટીને રૂ. 230065.30 થયો હતો. કંપનીના શેરમાં 11 દિવસમાં રૂ. 102,334.65નો ઘટાડો થયો છે. કંપની એશિયન પેઇન્ટ્સના 2,83,13,860 શેર ધરાવે છે.

₹950ને પાર જશે આ શેર, ખરીદવા ધસારો, મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો સાથે છે કનેક્શન, એક્સપર્ટે કહ્યું: ખરીદો

₹950ને પાર જશે આ શેર, ખરીદવા ધસારો, મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો સાથે છે કનેક્શન, એક્સપર્ટે કહ્યું: ખરીદો

25 નવેમ્બરના રોજ સવારના વેપાર દરમિયાન બાંધકામ કંપનીના શેરમાં 16 ટકા જેટલો વધારો થયો હતો. કંપનીના શેર 796.40 રૂપિયાની ઈન્ટ્રાડે હાઈએ પહોંચ્યા હતા. શેરમાં આ ઉછાળા પાછળનું કારણ મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો છે.

g clip-path="url(#clip0_868_265)">