અમ્પાયરની પુત્રીનું ધમાકેદાર પ્રદર્શન, સ્મૃતિ મંધાના સાથે કર્યું આ અદભૂત કામ

ભારતીય અમ્પાયરની પુત્રીએ આયર્લેન્ડ સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. સાથે જ આ યુવા સ્ટાર ખેલાડીએ ઓપનિંગ પાર્ટનર અને ટીમ ઈન્ડિયાની કેપ્ટન સ્મૃતિ મંધાના સાથે મળીને પાર્ટનરશિપ મામલે દમદાર રેકોર્ડ બનાવ્યો છે. તેના ડેબ્યૂ બાદથી રમાયેલી 6 ODI ઈનિંગ્સમાંથી 4માં બંને 100થી વધુ રનનો આંકડો પાર કરી ચૂકી છે.

| Updated on: Jan 15, 2025 | 5:35 PM
પ્રતિકા રાવલે આયર્લેન્ડ સામે શાનદાર ઈનિંગ રમીને શાનદાર સદી ફટકારી છે. તેણે આયર્લેન્ડ સામેની શ્રેણીની ત્રીજી અને છેલ્લી વનડેમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી છે. આ સદી તેની કારકિર્દી માટે ચોક્કસપણે મહત્વની છે.

1 / 7
પરંતુ, પ્રતિકા રાવલે તેની ઓપનિંગ પાર્ટનર સ્મૃતિ મંધાના સાથે જે કર્યું છે તે કોઈ મોટી ઉપલબ્ધિ નથી. ભારતીય અમ્પાયરની પુત્રી પ્રતિકા, સ્મૃતિ મંધાના સાથે મળીને, તેના ડેબ્યૂ બાદથી રમાયેલી 6 ODI ઈનિંગ્સમાંથી 4માં 100 રનનો આંકડો પાર કરી ચૂકી છે.

2 / 7
સ્મૃતિ મંધાનાએ આયર્લેન્ડ સામે સદી ફટકાર્યા બાદ પ્રતિકા રાવલે પણ સદી પૂરી કરી હતી. પ્રતિકાએ 100 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. સદીની ઈનિંગ્સ દરમિયાન તેણે સ્મૃતિ મંધાના સાથે બેવડી સદીની ભાગીદારી પણ કરી હતી. સ્મૃતિ મંધાના સાથે પ્રતિકા રાવલે ભારતના સ્કોર બોર્ડમાં 233 રન ઉમેર્યા, જે આ બંને વચ્ચે અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે.

3 / 7
પ્રતિકા રાવલે વેસ્ટ ઈન્ડિઝ સામેની હોમ વનડે શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તે સ્મૃતિ મંધાના સાથે સતત ભારતીય ઈનિંગ શરૂ કરી રહી છે. અત્યાર સુધી બંનેએ 6 ODI ઈનિંગ્સમાં એકસાથે ઓપનિંગ કર્યું છે, જેમાંથી 5 માં પચાસ પ્લસ રન કર્યા છે. આમાંથી 1માં બેવડી સદીની ભાગીદારી પણ સામેલ છે, જે આયર્લેન્ડ સામેની ત્રીજી ODIમાં જોવા મળી હતી. જ્યારે ત્રણમાં સદીની ભાગીદારી થઈ હતી. જ્યારે એક મેચમાં બંનેએ મળીને 70 રન જોડ્યા હતા.

4 / 7
પ્રતિકા રાવલે સ્મૃતિ મંધાના સાથે મળીને વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 વનડે શ્રેણીમાં 110, 110 અને 22 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જ્યારે આયર્લેન્ડ સામે 3 વનડેમાં 70, 156 અને 233 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

5 / 7
પ્રતિકાના અંગત જીવનની વાત કરીએ તો તે દિલ્હી યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએટ છે. તેના પિતા પ્રદીપ રાવલ BCCI દ્વારા માન્યતા પ્રાપ્ત લેવલ 2 અમ્પાયર છે.

6 / 7
બાળપણમાં બાસ્કેટબોલ તરફ રસ ધરાવતી પ્રતિકાએ ભારતીય ક્રિકેટમાં પ્રવેશતાની સાથે જ વિશ્વ ક્રિકેટને હચમચાવી નાખ્યું છે. જો આ જ સિલસિલો ચાલુ રહેશે તો મહિલા ક્રિકેટમાં ભારતની વિરોધી ટીમો માટે માથાનો દુખાવો વધી જશે. (All Photo Credit : INSTAGRAM / X / BCCI)

7 / 7

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડીઓ, તેમના રેકોર્ડ, લાઈફ સ્ટાઈલ સહિત મહિલા ક્રિકેટને લગતા ન્યૂઝ જાણવા કરો ક્લિક

Follow Us:
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

g clip-path="url(#clip0_868_265)">