‘ઇમર્જન્સી’ રિલીઝ પહેલા કંગના રનૌતને ઝટકો લાગ્યો , પાડોશી દેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ
કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી ફાઈનલી સિનેમાઘરોમાં રિલીઝ થશે. 17 જાન્યુઆરીના રોજ ફિલ્મ રિલીઝ થવાની છે. લાંબા સમય બાદ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે પરંતુ તે પહેલા પાડોશી દેશે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કંગના રનૌતના ફિલ્મી કરિયરને 17 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. એક્ટ્રેસે વર્ષ 2006માં ગેંગસ્ટર ફિલ્મથી બોલિવુડની દુનિયામાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી હવે રાજકારણમાં પણ સક્રિય છે. કંગના રનૌતના વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો
Most Read Stories