ભારત માટે સૌથી ઝડપી ODI સદી ફટકારનારી ખેલાડી બની સ્મૃતિ મંધાના, હરમનપ્રીતનો તોડ્યો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાની ODI કેપ્ટન સ્મૃતિ મંધાનાએ શાનદાર સદી ફટકારી હતી. તેણે રાજકોટમાં આયર્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં સદી ફટકારી હતી. મંધાનાએ વર્ષ 2025ની પ્રથમ સદી ફટકારી છે. સાથે જ મોટો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની તમામ મેચ, સિરીઝ અને આઈસીસી ટુર્નામેન્ટ સહિત ક્રિકેટને લગતા તમામ સમાચાર વાંચવા ક્લિક કરો
Most Read Stories