15 January

Photo : Instagram

બોલીવુડની સ્ટાર કિડ ગ્લેમર દુનિયા અને ફેશનથી દૂર રહે છે  

15 January

Photo : Instagram

નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે 

15 January

Photo : Instagram

 ઇન્સ્ટાગ્રામ પર તેના 1.2 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

15 January

Photo : Instagram

ફિલ્મી દુનિયાને બદલે બિઝનેસમાં પોતાનું કરિયર બનાવી રહી છે

15 January

Photo : Instagram

આ સ્ટાર કિડ હાલમાં IIM અમદાવાદમાં અભ્યાસ કરી રહી છે

15 January

Photo : Instagram

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દોહિત્રી છે નવ્યા નવેલી નંદા  

15 January

Photo : Instagram

નવ્યા નવેલી કચ્છના રણની મુલાકાતે છે

15 January

Photo : Instagram

 કચ્છના રણના નજારાનો આનંદ માણી રહી છે

15 January

Photo : Instagram

નવ્યા નવેલી નંદાના પિતા નિખિલ નંદા  એક મોટા ઉદ્યોગપતિ છે