AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s T20 World Cup 2023 આજથી વોર્મ-અપ મેચો શરુ, જાણો ભારત સહિત દરેક ટીમની મેચનું શેડયૂલ

ICC Women’s T20 World Cup : આજથી સાઉથ આફ્રીકામાં મહિલા ટી-20 વર્લ્ડ કપ 2023 માટે વોર્મ-અપ મેચ શરુ થઈ રહી છે. ચાલો જાણીએ તમામ ટીમોની વોર્મ-અપ મેચ માટેનું શેડયૂલ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 1:10 PM
Share
8મો મહિલા T20 વર્લ્ડ કપ 10 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકામાં શરૂ થવા જઈ રહ્યો છે. 17 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે. આ દરમિયાન કુલ 23 મેચો રમાશે. ભારતની નજર પ્રથમ વખત ટાઈટલ જીતવા પર છે.

1 / 5

મહિલા T20 વર્લ્ડ કપ 10 થી 26 ફેબ્રુઆરી દરમિયાન દક્ષિણ આફ્રિકામાં યોજાશે.  આ ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકાના 3 મેદાનો પર યોજવામાં આવી છે. કેપ ટાઉનના ન્યુલેન્ડ્સ ગ્રાઉન્ડ, પાર્લના બોલેન્ડ પાર્ક અને પોર્ટ એલિઝાબેથ (એબેરેહા)ના સેન્ટ જ્યોર્જ પાર્કમાં મેચો રમાશે. ટુર્નામેન્ટ પહેલા મહિલા ખેલાડીઓ આ દેશની સુંદરતાનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

2 / 5
6 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી વચ્ચે રમાશે વોર્મઅપ મેચ, જુઓ વોર્મ અપ મેચનું શેડયુલ.

3 / 5
ભારત આજે 6 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વોર્મ-અપ મેચ રમશે. આ મેચ કેપ ટાઉનમાં રમાશે.

4 / 5
બીજી વોર્મ-અપ મેચ ભારત 8 ફેબ્રુઆરીના રોજ સ્ટેલેનબોશમાં રમાશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">