એશિયા કપ વચ્ચે સ્મૃતિ મંધાનાને મળ્યા સારા સમાચાર, ICC રેન્કિંગમાં ટોપ-5માં એન્ટ્રી

મહિલા એશિયા કપમાં ઝડપી ગતિએ રન બનાવી રહેલી સ્મૃતિ મંધાનાને સારા સમાચાર મળ્યા છે. તેણીએ ICC રેન્કિંગમાં ટો 5 માં સ્થાન મેળવ્યું છે. ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે.

| Updated on: Sep 08, 2026 | 5:38 PM
1 / 5
મહિલા એશિયા કપમાં હોંગકોંગ સામે શાનદાર સદી ફટકારનાર સ્મૃતિ મંધાના ICC T20 રેન્કિંગમાં ટોચના પાંચમાં સ્થાન મેળવી ચૂકી છે. હોંગકોંગ સામે મંધાનાની 124 રનની ઇનિંગથી તેને T20 રેન્કિંગમાં ફાયદો થયો છે.

2 / 5
મંધાનાની ઇનિંગે ભારતને 137 રનથી જીત અપાવી અને સેમિફાઇનલમાં ભારતનું સ્થાન સુરક્ષિત કર્યું. 124 રનની ઇનિંગથી મંધાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન અને સદી ફટકારનાર મહિલા ખેલાડી પણ બની હતી.

3 / 5
મંધાના ઉપરાંત, દીપ્તિ શર્માએ પણ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. તે T20 બોલરોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે ઓલરાઉન્ડરોમાં તે પાંચમા સ્થાને છે.

4 / 5
ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરના રોજ મહિલા એશિયા કપની સેમિફાઇનલમાં રમશે. ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં બાંગ્લાદેશ-યુએઈ વચ્ચેની મેચની વિજેતા ટીમ સામે રમશે.

5 / 5
ભારતે સાત વખત મહિલા એશિયા કપ જીત્યો છે. જોકે, 2024 માં, ટીમ ઈન્ડિયા ફાઇનલમાં શ્રીલંકા સામે હારી ગઈ હતી, શ્રીલંકાએ ભારતને આઠ વિકેટથી હરાવ્યું હતું. (PC-PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.