IPL 2024: GT vs SRH વચ્ચેની રોમાંચક મેચમાં ગુજરાતની ઘરઆંગણે જીત, મિલરે સિક્સર ફટકારીને અપાવ્યો વિજય
IPL સિઝન 17ની 12મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને 162 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 19.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
Most Read Stories